દહીંવડા
#goldenapron3
week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળ ને એક વાસણ માં 3-4 કલાક માટે પલાળી દેવી
- 2
પછી પાણી નિતારી મિક્સર માં ક્રશ કરી ખીરું તૈયાર કરવું
- 3
એક પેન માં તેલ ગરમ કરવું પછી ગરમ તેલ માં વડા ઉતારવા પછી ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા
- 4
એક બોલ મા ચોખું પાણી લેવું તેમાં આ વડા નાખી દેવા, 10 મિનીટ પછી વડા બાર કાઢી હાથે થી દબાવી પાણી નિતારી લેવું
- 5
ત્યાર બાદ 1 સર્વિંગ પ્લેટ માં વડા મૂકી તેના પર દહીં,અને બધા મસાલા ભભરાવી,કોથમીર ભભરાવી ઠંડુ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12712177












ટિપ્પણીઓ