કટલેસ (Cutlets Recipe In Gujarati)

Dipali N Kotak
Dipali N Kotak @cook_23811223
Paddhari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ પૌવા
  2. ૬-૭ બાફેલા બટાકા
  3. ૧ ચમચીમરચુ પાવડર
  4. ૧/૨ચમચી હરદળ
  5. ૧ચમચી ધાણાજીરૂ પાવડર
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ૨ચમચી ખાડં
  8. ૧ચમચી લીંબુનો રસ
  9. ૨ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  10. ૧/૨ ચમચીઆદુ ની પેસ્ટ
  11. અડધી વાટકી ટોસ નો ભૂકો
  12. તેલ તળવા માટે
  13. ૨ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. તેમજ પોવા પલાળી લો.

  2. 2

    ત્યાર બાદ બાફેલા બટાકા છોલી ને છુદી લો

  3. 3

    પછી તેમા બધા મસાલા નાખી ને પલાળેલા પૌવા ને ટોસ નો ભુકો ઉમેરો.

  4. 4

    પછી બધુ બરાબર મિક્સ કરી લો. મિક્સ કરી લીધા બાદ મનગમતો સેપ આપી કટલેસ ત્યાર કરો.

  5. 5

    ત્યાર બાદ ગરમ તેલ મા તળી લો.

  6. 6

    તો ત્યાર છે આપણી કટલેસ. તેને ખજુર આબલી ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali N Kotak
Dipali N Kotak @cook_23811223
પર
Paddhari

ટિપ્પણીઓ

Similar Recipes