કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

#goldenapron3
#week13

#goldenapron3
#week13

વધુ વાંચો

બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

#goldenapron3
#week13

#goldenapron3
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામ પૌવા
  • ૪-૫બટેટા
  • ૨લીલાં મરચાં
  • કટકો આદુ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીજીરું
  • ૪-૫સૂકાં મરચાં
  • ચપટીહિંગ
  • ૨ ચમચીમરચાંની ભૂકી
  • ૧ ચમચીહળદર
  • ૧૧/૨ ચમચી ખાંડ
  • ૧લીંબુ
  • કોથમીર
  • ૧ વાટકીસેવ
  • ૧ વાટકીડુંગળીની કચુંબર
  • ૧ વાટકીટામેટા
  • ૧/૨ વાટકીકાજુ, કિસમીસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨-૩ ટેબલસ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌવા ધોઈને પલાળી રાખવા. પછી પૌવામાંથી પાણી નિતારી સુકાવા રાખી દો.ત્યારબાદ બટેટા બાફી લેવા. બટેટા બફાઇ જાય એટલે છાલ કાઢી બાજુમાં રાખી દેવા.હવે પૌવામાં બટેટાના ટુકડા કરી ઉમેરવા તેમજ મીઠું, હળદર, મરચાંની ભૂકી, ખાંડ, લીંબુ બધું ઉમેરી મિક્સ કરવું.

    બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, સૂકાં મરચાં, લીલાં મરચાં, આદું, ઉમેરી તેલમાં સોતરી મસાલો કરેલા પૌવા ઉમેરો. ચમચા વડે બધું હલાવો. તો તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા પૌવા.

    બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પ્લેટમાં પૌવા લો. તેમાં ડુંગળી, ટામેટાની કચુંબર, સેવ, કાજુ, કિસમીસ, કોથમીર થી ડેકોરેટ કરો. ગરમાગરમ સ્વાદિષ્ટ બટેટા પૌવાનો આનંદ માણો.

    બટેટા પૌવા  (Bateta Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર June 04, 2020 12:51

ટિપ્પણીઓ (6)

Minaxi Agravat
Minaxi Agravat @cook_21084814
June 04, 2020 13:50
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પૌંઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સીઝલિંગ પનીર પુલાવ
  2. વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
  3. હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)
  4. પોટાટો ડિસ્ક (Potato Disc recipe in Gujarati)
  5. ફ્રેન્ચ પોટેટો બાઉલ(French Potato Bowl Recipe In Gujarati)
  1. બટાકા પૂરી
  2. ક્રિસ્પી પોટેટો મૅક્સિકન ટાકોસ ઈન તવા (crispy potato maxican tacos in tawa recipe in gujarati)
  3. પોટેટો સ્માઇલી (Potato smiley recipe in Gujarati)
  4. હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12767820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close