હેલ્થી ડ્રાયફ્રુટ જ્યુસ (Healthy Dryfruit Juice Recipe In Gujarati)

Vibha Upadhyay @cook_22144453
#goldenapron3
# week20
હેલ્થી ડ્રાયફ્રુટ જ્યુસ (Healthy Dryfruit Juice Recipe In Gujarati)
#goldenapron3
# week20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અંજીર તેમજ ખજૂરને૧ કલાક પહેલાં પાણીમાં પલાળી રાખો. એક ડિશમાં બધાં ડ્રાયફ્રુઇટ્સ તૈયાર કરો. હવે ઠંડુ દૂધ અને ખાંડ પણ તૈયાર રાખો.
- 2
હવે એક મિક્સર જારમાં બધાં ડ્રાયફ્રુઇટ્સ થોડું દૂધ,મલાઈ તેમજ ખાંડ ઉમેરી તેને ક્રશ કરો. બાકી રહેલું દૂધમાં ક્રશ કરેલી ડ્રાયફ્રુઈટ પેસ્ટ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. તેને બદામની કતરણ,મધ તેમજ પિસ્તા થી ગાર્નિશ કરો. તેને ફ્રીઝરમાં ઠંડુ કરવા માટે રાખી દો. તો તૈયાર છે હેલ્થી ડ્રાયફ્રુઈટ જ્યુસ તેનો આનંદ લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12815631








ટિપ્પણીઓ (4)