ફાળા લાપસી(fada lapsi in Gujarati)

Savani Swati @cook_19763958
ફાળા લાપસી(fada lapsi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ઘી મૂકી ને ઘઉં ના ફાળા ને સહેજ લાલાશ પડતા દેખાય ત્યાંસુધી શેકો.
- 2
શેકાય જાય એટલે તેમાં 4 વાટકી પાણી નાખી ને ચડવા દો.અને વચ્ચે વચ્ચે તાવેતા થી હલાવતા રહો.
- 3
પાણી બળી જવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરી દો.અને જ્યાસુંધી બધી ખાંડ ઓગળી ના જાય ત્યાંસુધી સતત હલાવતા રહો.અને બધા ડ્રાયફૂટ એડ કરી દો.અને ગેસ બંધ કરીને એલાઈચી પાઉડર ઉમેરો.
- 4
ત્યારબાદ એક ડિશ માં પાથરીને ચપ્પુ ની મદદ થી ચોસલા પાડી દો અથવા ના પાડો તો પણ ચાલશે.
- 5
અને ઉપર કોપરા નું છીણ ઉમેરીને ગાર્નિશીંગ કરીને જમવામાં પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12980333









ટિપ્પણીઓ