કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

ધાબા પર મળતું ગ્રેવી વાળું ઢોકળી નું શાક, જેને બેસન ટીક્કા પણ કહેવાય છે.આ શાક પરાઠા તેમજ રોટલી બન્ને સાથે ખુબજ સરસ લાગે...
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

ધાબા પર મળતું ગ્રેવી વાળું ઢોકળી નું શાક, જેને બેસન ટીક્કા પણ કહેવાય છે.આ શાક પરાઠા તેમજ રોટલી બન્ને સાથે ખુબજ સરસ લાગે...
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

વધુ વાંચો

બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

ધાબા પર મળતું ગ્રેવી વાળું ઢોકળી નું શાક, જેને બેસન ટીક્કા પણ કહેવાય છે.આ શાક પરાઠા તેમજ રોટલી બન્ને સાથે ખુબજ સરસ લાગે...
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

ધાબા પર મળતું ગ્રેવી વાળું ઢોકળી નું શાક, જેને બેસન ટીક્કા પણ કહેવાય છે.આ શાક પરાઠા તેમજ રોટલી બન્ને સાથે ખુબજ સરસ લાગે...
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40-45 minit
3 સર્વિંગ્સ
  • ૧વાટકો બેસન
  • ૨વાટકા પાણી
  • ૨ ચમચીકાશ્મીરી મરચું
  • ૧ ચમચીહળદર
  • ૧/૨ ચમચીધાણાજીરું
  • નમક સ્વાદાનુસાર
  • ૨ ચમચીઆદુ, મરચા, કોથમીર ની પેસ્ટ
  • ૩ડુંગળી અને ૭-૮ કળી લસણ ની પેસ્ટ
  • ૫-૬ ચમચી તેલ
  • ચપટીરાઈ
  • ચપટીજીરું
  • તમાલપત્ર
  • ચપટીહિંગ
  • ૨ટામેટાં ની પ્યુરી
  • કોથમીર
  • ૧ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40-45 minit
  1. 1

    ૧ તપેલાં માં ૧.૫ વાટકો પાણી લ્યો. એમાં ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી મરચું, સ્વાદાનુસાર નમક નાખી પાણી ઉકાળી લ્યો. હવે તેમાં ૧ વાટકો બેસન ઉમેરી, સરખું મિક્ષ કરી ખીચુ બનાવી લ્યો.

    બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ લગાવેલ થાળી માં આ ખીચુ ઉમેરી, સરખું પતલુ થી પાથરી, ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો.

    બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં તેલ લઇ, તેમાં રાઈ, જીરું, તમાલપત્ર, હિંગ નાંખી ડુંગળી લસણ ની પેસ્ટ ઉમેરો. આ પેસ્ટ બદામી રંગ ની થાય એટલે તેમાં ટામેટાની પ્યુરી,આદુ, મરચા, કોથમીર ની પેસ્ટ ઉમેરી ઉકળવા દ્યો.હવે તેમાં ૧.૫ ચમચી મરચું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો,નમક ઉમેરી મિક્સ કરો.આ બધું સરખું મિક્ષ થઇ એટલે તેમાં ત્યારે કરેલ ઢોકળી ઉમેરી ૫-૭ મિનિટ ધીમી આંચ પર ચડવા દ્યો. ત્યાર બાદ ૫ મીનિટ સીજવા દહીં, કોથમીર થી સજાવી સર્વ કરો.

    બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર July 13, 2020 04:57
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
July 13, 2020 05:34
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ ટિક્કા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. દાસ ના ટમ ટમ ખમણ
  1. ચોકલેટ કેક(CHOCOLATE CAKE recipe in Gujarati)
  2. લીલી હળદરની ગુજરાતી કઢી
  3. મટર પનીર(matar paneer recipe in Gujarati)
  4. મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13158660
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close