કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#સુપરશેફ2 #ફલોર્સ/લોટ

#સુપરશેફ2 #ફલોર્સ/લોટ

વધુ વાંચો

ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#સુપરશેફ2 #ફલોર્સ/લોટ

#સુપરશેફ2 #ફલોર્સ/લોટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ -૫ જણ માટે
  • 500ગ્રામ સમોસા ની તૈયાર પટ્ટી
  • 250ગ્રામ બાફેલી નુડલ્સ
  • 1દડો કોબીજ
  • 1 નંગગાજર
  • 2લીલા કેપ્સીકમ
  • 1/2લાલ કેપ્સીકમ
  • 1/2પીળુ કેપ્સીકમ
  • 4 નંગકાંદા
  • 3-4ચમચા લસણ આદુ ની પેસ્ટ
  • 3ચમચા લીલા મરચા ની પેસ્ટ
  • 3ચમચા રેડ ચીલી સોસ
  • 3ચમચા સોયાસોસ
  • મીઠું સ્વાદાનુસાર
  • સમોસા ચોંટાડવામાટે મેંદાની સ્લરી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધા શાકને ધોઈ ને લાંબા સમારી લેવા, નુડલ્સ ને બાફીને ચારણીમાં નીતારવી.

    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાડકામાં ૩ થી ૪ ચમચી તેલ ગરમ થાય એટલે લસણ આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ નાખી બે મિનીટ પછી તેમા એક પછી એક શાક નાખી સાતળવા.

    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાકને કાચા - પાકા જ રાખવા, પછી તેમા રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિકસ કરી નુડલ્સ અને મીઠું નાખી બરાબર મિકસ કરી લેવુ.

    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાઈનીઝ મસાલો તૈયાર છે તેને એક થાળીમાં ઠંડો કરવા ખાલી કરી દેવો. સમોસા ભરીને વાળીને ચોંટાડવામાંટે મેંદાની સ્લરી તૈયાર કરવી.

    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સમોસા ભરીને તૈયાર છે તેને ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચાઈનીઝ સમોસા ને સર્વિંગ પ્લેટ મા કેચપ અથવા સીઝવાન સોસ સાથે સર્વ કરવા.

    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર July 13, 2020 13:22

ટિપ્પણીઓ (10)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
November 22, 2020 12:35
Thanks😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. "ગુવારઢોકળી"(guvar dhokali recipe in Gujarati)
  2. ભાખરી(bhakhri recipe in Gujarati (
  3.   ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
  4. મીઠા માલપુવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162387
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close