"ગુવારઢોકળી"(guvar dhokali recipe in Gujarati)

"ગુવારઢોકળી"(guvar dhokali recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવારને સારી રીતે ધોઈ નાના ટૂકડા સમરી લો.ત્યારબાદ કડઈમા વઘાર માટે તેલ ગરમ મૂકો અને તેમાં લસણ ઉમેરો ગુલબી થાય પછી જીરૂ ઉમેરો અને તતડે એટલે હીંગ-મરચું ઉમેરી ઘોળેલી લસણની ચટણી ઉમેરી ગુવાર નાખી સ્હેજવાર ઢાંકી દો પછી બધા મસાલા ઉમેરી ખાંડ નાંખી એક વાટકી પાણી નાખી ચડવા દો.
- 2
શક ચડે એ દરમ્યાન બેશન તથા ઘઉનો લોટ મિકસ કરી તેમાં મોણ તથા બધા મસાલા નાં ખી થેપલા જેવો લોટ બાંધી દો અને તેમાંથી લુઓ લઈ રોટલી જેવું વણી નાના મોલ્ડથી ગોળ આકારની પૂરી પાડી લો અથવા સાવ નાની ગોળી જેવા લુઆ લઈ આંગળી અને અંગુઠાથી પ્રેશર વડે નાની પૂરી બનાવી લો.એ રીતે બધી પૂરી બનાવી લો.
- 3
શાક ચડી ગયું હોઈ ઢાંકણ ખોલી ચેક કરી પછી તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો પાણીને ઉકળવા દો ઉકળે પછી એકેક કરી પૂરી -ઢોકળી તેમાં ઉમેરી દો અને ફરી ઢાંકી દો.5 મિનિટમાં ઢોકળી ચડીને ફૂલી જશે.ગેસ બંધ કરી દો.અને 2 મિનીટ સીઝે પછી બાઉલમાં કાઢી 0ll ચમચી તેલ કે માખણ ઉમેરી લીલી ચટણી કે લસણની ચટણીથી ગાર્નીશ કરી ગરમાગરમ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave -
"મસાલા મઠરી"
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ1#માઈઈબુક૧પોસ્ટ 30મઠરી બધા જ અલગ અલગ પ્રકારની અલગ અલગ લોટમાંથી અને અલગ અલગ શેઈપમાં અને સ્વાદમાં સ્વીટ અનેસ્પાઈશી બંને બનાવે છે મેં અહીં બેશન(ચણાના લોટમાથી બનાવેલ છે.જે સ્વાદમાં પણ ખૂબ જ ચઢીયાતી બની છે.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
"ગુંદરની રાબ(Gundar raab Recipe in Gujarati)
#GA4#week15#Gaggery 'શિયાળો અને રાબ' પરફેક્ટ કોમ્બીનેશન. એ વળી ગોળની જ.ઘણા ઘરોમાં તો શિયાળામાં નિયમિત રાબ બનાવવાનો નિયમ હોય છે ઘણા પ્રકારની બનાવી શકાય છે.ઘઉના લોટની સાદી, વસાણાયુક્ત, ફક્ત સૂંઠની,ગુંદરની,વગેરે વગેરે....હું આજ આપના માટે 'ગુંદરની રાબ'ની રેશિપી લાવી છું ગુંદર એ સાંધા અને કમરના દુખાવામાં તથા હાડકાંની મજબૂતી તેમજશરદી-ઉધરસમાં તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને બહેનો માટે. Smitaben R dave -
-
ગુવારનું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week6#Fam ગુવારનું શાક એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે એમાં પણ આખા ગુવારનું શાક કરવાથી વધુ ફાયદો થાય છે.એ પણ અજમો અને લસણથી વઘારેલ હોય જેથી ખૂબ જ ટેસ્ટી બને છે.અને ગુવારમાં રહેલ ફાયબર તત્વ આંતરડા ની સફાઈ ખૂબ સારી રીતે કરે છે. Smitaben R dave -
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
-
મટર"? (Matar sabji recipe in Gujarati)
#સૂપરસેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ-2#માઈઈબુક૧પોસ્ટ૨૬ Smitaben R dave -
"ટિન્ડોરા"
#goldanapron3#week24gourd'#માઈઈબુક૧પોસ્ટ ૨૨.ટિન્ડોરા' એ વેલા પર થતુ શાક છે તેનુ શાક અને સંભારો બંને બનાવી શકાય છે.હૂં આજે તમારા માટે 'ટિન્ડોરાનુ શાક'ની રેશિપી લાવી છું.' Smitaben R dave -
"ગાંઠિયાનું ગ્રેવીવાળું શાક"(gathiya recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ૧#માઇઇબુક બુક૧પોસ્ટ૨૫ Smitaben R dave -
ગુવાર ઢોકળી (Guvar Dhokali recipe in Gujarati)
#EB#WEEK5#COOKPADINDIA#COOKPADGUJARATI#GUWARSAK Vandana Darji -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#મધસૅ ડે ચેલેન્જ#Nidhi#સમર રેશીપી મધસૅ ડે.,મા જેવા મીઠા અને મા ને અતિ વહાલા, શુભ કાયૅમાં પ્રથમ ગણેશજીને ધરાવાતા મધમીઠા હેલ્ધી લાડુ કેમ ભૂલાય?મારી માતા હંમેશા લાડુ બનાવતા આ ગીતની કળી જરૂર યાદ કરે."લાડુ તું તો લાડકો થા મા,દા'ડી દા'ડી દૂર જા મા,બ્રાહ્મણને તો લાડવા વ્હાલા,ફેરવે લાડુની માળા." લાડુમાં આવતી સામગ્રીમાં બધા જ વીટામીન્સ,કેલ્શિયમ,આયૅન,પ્રોટીન અને શરીર ને જરૂરી તત્વોનો સમાવેશ થતો હોઈ ખૂબ જ હેલ્ધી,ગુણકારી અને ટેસ્ટી છે.આ રેશીપી હું મારી મા(બા)ને મધસૅ ડે નિમિત્તે સમર્પિત કરૂં છું. Smitaben R dave -
લાડુ (Laddu recipe in Gujarati)
#goldenapron3#week19ઘીલાડુ બોલીએ ત્યાં મોં લાડુ જેટલુ પહોળુ થાય.બોલવાની ટ્રાય કરજો.લાડબધાને ભાવે જ .એય વળી ગોળના એટલે ખૂબ જ હેલ્ધી ,ગુણકારી,શક્તિવધૅક.સારા-નરસા બંન્ને પ્રસંગે બનાવી શકાય.ગણેશજીને અતિ પ્રિય.તો ચાલો આજે આપણે લાડુ બનાવીશું. Smitaben R dave -
ચણાની દાળના દાલ વડા(chana dal dal vada recipe in gujarati)
#સુપર શેફ ૪##માઇઇબુક # પોસ્ટ ૨૯ Nipa Parin Mehta -
કેળાનું શાક(Kela shaak Recipe in Gujarati)
#GA4#week2#Bananaકેળાનું નામ સાંભળતા શરદી-પ્રકૃતિ ધરાવતા લોકોનું પોતાનું મન પરાણે રોકે છે,કે ના હું નહીં ખાઈ શકું મને શરદી થઈ જાય.પરંતુ એવું નથી આ રેશિપી પ્રમાણે બનાવશો તો જરૂર ખાઈ શકશો. શરદી નહીં થાય અને રસથી કેળાનો સ્વાદ પણ માણી શકશો.કેળું ગરમ થઈ જતાં તેનો શરદી કરતો ગુણ ગાયબ થઈ જાય છે.તો જ્યારે કેળાં ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેશીપી સચૅ કરી બનાવજો મોજ આવી જશે.તો ફાઈનલ રેશીપી બતાવી જ દઉ છું. Smitaben R dave -
-
-
"ગોળની કઢી,સ્વામી રોટલી,ચણાયુક્ત ભોજન"
#ગોલ્ડન એપ્રોન 3 #Week 8#ટ્રેડિશનલવસંત રૂતુ હોય અને જમવામાં ગોળની કઢી ન બને એ કેમ બને.સંગાથે પડવાળી રોટલી (સ્વામી રોટલી)અને મરીયા ચણા બનાવવામાં આવ્યાં હોય પછી તો પૂછવું જ શું....! મોજ જ પડી જાય ને...!તો આજે થઈ જાય રુતુભોજન.પરંપરાગત સ્વાદિષ્ટ અને હેલ્ધી થાળી.આપને જરૂર પસંદ આવશે.આ થાળી ખરેખર અખાત્રીજને દિવસે બનાવાય છે અને તેમાં ખાટા ઢોકળા પણ ઉમેરાય છે જે અહીં એવોઈડ કરેલ છે. Smitaben R dave -
"પરવળ" (parval nu saak recipe in Gujarati)
#માઈઈબુક૧પોસ્ટ૨૭#સુપરશેફ1 પોસ્ટ 3#શાક અને કરીઝ Smitaben R dave -
સેવ-ટમેટાં, પરાઠા
#goldanapron3 #Week 12#ટમેટાં,#મલાઈ#કાંદાલસણસેવ ટમેટાં ,પરાઠા .......! સાંભળવામાં એકદમ સાદુ ભોજન લાગે અને એય પાછું કાંદાલસણ વગર .એટલે સૌ એવું વિચારે કે મઝા નહીં આવે . પણ એવું ન હોય. હવેલી તથા સ્વામીનારાયણ સંપ્રદાયમાં કાંદાલસણ વગર જ સારામાંસારી વાનગી હોય છે.અમારા સૌરાષ્ટ્રમાં તો લગ્નમાં એક દિવસ સાંજે તો સેવટમેટાંનું શાક- પરાઠાનુ મેનુ હોય જસાથે છાશ પાપડ હોય પછી પૂછવું જ શું? Smitaben R dave -
લાપસી
#ઇબુક૧પોસ્ટ 22કોઈપણ સારૂ કાયૅ કરો.અચૂક બનાવવામાં આવતી પૌષ્ટિક વાનગી.ભલેને પીરસાય ઓછી પણ હોય તો ખરી જ...! Smitaben R dave -
"માલપુઆ"(મીઠા પુડલા)(malpuv Recipe in gujarati)
#માઇઇબુક ૧પોસ્ટ-૧૭#વીકમીલ૨પોસ્ટ૫ સ્વીટઆજે હું તમારે માટે "જગન્નાથજીના પ્રસાદમાં મળતા માલપુઆની રેશિપી લઈને આવી છું. તમને પણ ગમશે ચાલો બનાવીએ .તમે પણ બનાવજો.'માલપુઆ' Smitaben R dave -
ગુવાર ઢોકળી નું શાક(Guvar Dhokali Sabji Recipe In gujarati)
#પરાથા અને રોટીસકાઢીયાવાડી સ્પેશિયલ ધર માં બધા નું ફેવરિટ Sheetal Chovatiya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)