ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
ચાઈનીઝ સમોસા ::: (chinese samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને ધોઈ ને લાંબા સમારી લેવા, નુડલ્સ ને બાફીને ચારણીમાં નીતારવી.
- 2
એક વાડકામાં ૩ થી ૪ ચમચી તેલ ગરમ થાય એટલે લસણ આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ નાખી બે મિનીટ પછી તેમા એક પછી એક શાક નાખી સાતળવા.
- 3
શાકને કાચા - પાકા જ રાખવા, પછી તેમા રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિકસ કરી નુડલ્સ અને મીઠું નાખી બરાબર મિકસ કરી લેવુ.
- 4
ચાઈનીઝ મસાલો તૈયાર છે તેને એક થાળીમાં ઠંડો કરવા ખાલી કરી દેવો. સમોસા ભરીને વાળીને ચોંટાડવામાંટે મેંદાની સ્લરી તૈયાર કરવી.
- 5
સમોસા ભરીને તૈયાર છે તેને ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 6
ચાઈનીઝ સમોસા ને સર્વિંગ પ્લેટ મા કેચપ અથવા સીઝવાન સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડશઆવો જાણીએ આ રેસિપી કઈ રીતે બને છેએકદમ જે લારી મા સમોસા મળે છે તેવાજ બનાવ્યા છે ખુબ સરસ બન્યા છેતમે લસણ ડુંગળી ખાતા હોય તો એડ કરી સકો છોઆમાં પટ્ટી વાળવામાં વાર લાગે છેશીટ્સ પણ રેડી મળે છેમે ઘરે જ બનાવી છે#EB#week7 chef Nidhi Bole -
ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
#સુપરશેફ3ફ્રેન્ડ્સ, સમોસા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરું ને? તો આજે હું એક ટેસ્ટી સમોસા ની રેસિપી શેર કરી રહી છું જેમાં ફણગાવેલા મગ નો ઉપયોગ કરી ને પૌષ્ટિક પણ બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ચાઈનીઝ સમોસા
#RB5#Week5સમોસા માત્ર મારા હસબન્ડ ને પ્રિય છે. તો આજની આ રેસિપી હું તેમને ડેડીકેટ કરું છું. ❤️ Hetal Poonjani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપી🌹🌹❤️❤️🌹🌹 Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162387
ટિપ્પણીઓ (10)