ઢોકળી નું સાક(dhokali nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ,દહીં,હળદર અને મીઠું ઉમેરી બેટર રેડી કરવું...
- 2
હવે સઁલૉ ફ્લેમ પર ધીરે હલાવતા રેવું...બેટર પેન છોડી દે ત્યાં સુધી હલાવું..કોથમીર ઉમેરી તેલ લગાવેલી થાળી માં પાથરી દેવું..થાળી માં પાથરો એ પેહલા 1 ચમચી તેલ ઉમેરવું...જેથી સોફ્ટ થશે...
- 3
પછી ચાકુ થી ચોસલા પાડી ઢોકળી રેડિ કરવી..
- 4
હવે કડાઈ માં તેલ લઇ ગરમ થઈ જાય એટલે તેમાં કાંદા,લીમડો અને લસણ અને માર્ચા ની પેસ્ટ ઉમેરી સાંતળવું..
- 5
તે પછી તેમાં દહીં અથવા છાસ ઉમેરી તેમાં મસાલા કરી ઉકળવા દેવું..અને છેલ્લે ઢોકળી ઉમેરી 5-10 મિનિટ ઉકળવા દહીં પછી રોટલી અને ભખરી સાથે સર્વ કરવું....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13170764
















ટિપ્પણીઓ