કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ4
#post1

#સુપરશેફ4
#post1

વધુ વાંચો

મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ4
#post1

#સુપરશેફ4
#post1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
ચાર વ્યક્તિ
  • 1મોટી વાટકી મગની પીળીદાળ
  • 1મોટો બાઉલમાં બાફેલા બટેટાનો માવો
  • 2 મોટી ચમચીદાબેલીનો મસાલો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ગુલાબની પાંદડી, ટોપરાનું ખમણ, મસાલાવાળા બી દાડમ,ડુંગળી, કોથમીર જરૂર મુજબ
  • ત્રણથી ચાર ચમચી તેલ
  • ૨-૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    મગની દાળને ત્રણથી ચાર કલાક પહેલા પલાળી દેવી. હવે પાણીની કાઢી મિક્સરમાં આદુ અને મરચાની ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. ઢોસા બનાવવા માટે જેવું ખીરું બનાવીએ છીએ તેવુંજ ખીરું આપણે મગની દાળનું બનાવીશું. બટેટાને બાફી માવો બનાવી. મગની દાળના મિશ્રણમાં મીઠું ઉમેરી દેવું.સેવ,બી,દાડમના દાણા,જીણી સમારેલી ડુંગળી,લસણની ચટણી,મીઠી ચટણી બધી જ સામગ્રીઓ સાથે લઈ લેવી. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા દાબેલીનો મસાલો ઉમેરો અને એક ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દેવું. હવે તેમાં બાફેલા બટેટાનો માવો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ

    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ અને થોડીવાર પછી એક મોટી થાળીમાં ફેલાવી દેવું.હવે તેના પર ગુલાબની પાંદડી નાળિયેરનું ખમણ અને કોથમીર નાખી ગાર્નિશ કરો.

    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક નોનસ્ટિક લોઢી પર મગની દાળના ખીરામાંથી 1 મોટો ચમચો ખીરું લઇ ફેલાવી દેવું. હવે તેના પર બટેટા નો મસાલો, મીઠી અને લસણની ચટણી, સેવ ડુંગળી,અને મસાલાવાળા બી સરખી રીતે પાથરી દો. એકથી બે ચમચી તેલ નાખી સરખી રીતે કડક કરવા માટે ધીમો ગેસ કરી ૨થી ૩ મિનીટ સુધી પાકવા દો.

    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આજ મસાલા ચીલ્લાના તમને ગમતા આકાર ના ટુકડા કરી સર્વ કરો. તો તૈયાર છે પાવ જે મેંદા માંથી બને છે તેનો હેલ્ધી ઓપ્શન મગની દાળના ચીલા. આવી રીતે આપણે પાવ વગર પણ દાબેલી નો સ્વાદ માણી શકીએ છીએ.

    મગની દાળ માંથી બનાવેલા દાબેલી ચીલ્લા(mag dal dabeli chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર July 30, 2020 14:14

ટિપ્પણીઓ (3)

Shital Sonchhatra
Shital Sonchhatra @cook_23271133
July 31, 2020 06:49
Wah😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ દાબેલી ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. ઓરિયો મોદક(oreo modak recipe in gujarati)
  2. ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
  3. દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
  4. બ્રેડ પીઝા(bread pizza recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13188028
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close