દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)

દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાતને બે કલાક પલાળી રાખો પછી એક પેન મા ગરમ પાણી મુકો પાણી ઊકળી જાય પછી તેમા પલાળેલા ભાત ઉમેરો તેમાં નીમક પણ ઉમેરી દેવું ભાત ચડી જાય એટલે એક ચારણીમાં ઉષાવી લેવા હવે એક પેનમાં ઘી ઉમેરો પછી તેમાં જીરૂ લીમડા ના પાન તજ પત્તા તજ લવિંગ કાજુ કિસમિસ આ બધું ઉમેરી સાતડો પછી તેમાં છૂટો ભાત ઉમેરી સરખું મિક્ષ કરી લેવું હવે આપણા જીરા રાઈસ રેડી
- 2
હવે આપણે દાળ ફ્રાઈ માટે મિક્સ દાળ ને પલાળી રાખો બે કલાક દાળ પલડી જાય પછી એક કૂકરમાં દાળને નાખીને તેમાં હળદર મીઠું ઉમેરીને ત્રણ ચાર સીટી વગાડી લો પછી કુકર ઠંડુ થઈ જાય પછી કુકર ને ખોલી ને તેમાં મરચું પાઉડર ધાણાજીરૂ ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ ઝીણા સુધારેલા ટામેટાં આ બધું દાળમાં નાખીને ધીમા ગેસ એ ચડવા દો પછી બીજી સાઇડ વઘારીયા માં ઘી અને તેલ વઘાર માટે મૂકો તેમાં જીરુ સુકા મરચા અને ગેસ બંધ કરી લાલ મરચું ઉમેરીને આ વઘારને મિક્સ દાળમાં ઉમેરીને દાલફ્રાય ઉકાળો લાસ્ટ માં લીંબુનો રસ નાખીને
- 3
હલાવીને ગરમાગરમ દાળ ફ્રાય સર્વ કરો રેડી છે દાળ ફ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
જીરા રાઈસ દાળ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
#GA4#week1#punjabiજીરા રાઈસ અને દાળ ફાય એ પંજાબની famous dish છે જે મેં લસણ અને ડુંગળી વગર બનાવી છે. Pinky Jain -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
ટ્રાયો જીરા રાઈસ(tryo jira rice in Gujarati)
#માઇઇબુક#post15ફ્રેન્ડસ, જનરલી આપણે પ્લેઇન જીરા રાઈસ પ્લેટ દાલફ્રાય સાથે સર્વ કરીએ છીએ. મેં અહીં તેમાં ૩ ઇન્ગ્રીડિઅન્ટસ એડ કરીને પોષ્ટીક જીરા રાઈસ બનાવ્યા છે જેને તમે દહીં, રાઇતું , આચાર સાથે પણ સર્વ કરી શકો છો. રેસેપી નીચે મુજબ છે. asharamparia -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
-
-
દાળ મખની જીરા રાઈસ (Dal Makhani Jira Rice Recipe In Gujarati)
દાળ મખની જીરા રાઈસ(દાળ મખની) એક સ્વાદિષ્ટ રેસીપી છે ને ખાવા મા પણ લાભદાયક છે.#GA4#Week17 Parul Koriya -
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ