કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા(piZza recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા(piZza recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા(piZza recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૬

#માઇઇબુક
#પોસ્ટ૨૬

વધુ વાંચો

પીઝા(piZza recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૬

#માઇઇબુક
#પોસ્ટ૨૬

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાડકીમેંદા નો લોટ
  • 1ઇનો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/2ચમચી ખાંડ
  • 2 ચમચીતેલ
  • 1ડુંગળી
  • સિમલા મરચુ (એક)
  • (ગાજ નાનું જીણું અને લાંબુ સમારેલું. આ ઓપ્શન માં છે. ભાવે તો)
  • ચીલી ફ્લેક્સ, અને ઓરેગાનો જરૂર પ્રમાણે
  • પીઝા સોસ જરૂર મુજબ
  • ચીઝ જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટમાં મીઠું, ઇનો, ખાંડ,તેલ નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધવો. લોટ ને અડધો કલાક ઢાંકી ને રાખી મૂકો

    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સિમલા મરચાં, ડુંગળી ની જીના લાંબા સમારો.

    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અડધો કલાક રહેવા દીધા પછી તેના એક સરખા માપના ગલ્લા તૈયાર કરો. ગલ્લા માંથી તેની જાડી રોટલી બનાવો. રોટલી ને આંગળીથી ઠાગા પડી દો.

    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે રોટલી માં પીઝા સોસ લગાવીશું. પીઝા સોસ લગાવ્યા પછી ચીઝ ખમણી લઈશું. ચીઝ ખમણી લીધા પછી તેના પર શિમલા મરચા અને ડુંગળી ગોઠ વી દઈશું. પાછું તેના પર ચીઝ ખમણી લઈશું. અને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી દઈશું. પછી ૧૫૦ ડિગ્રી તાપમાન અને ૨૦ મિનિટ સુધી ઓવન માં બેક કરવા મૂકવું.

    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૨૦ મિનિટ પછી પીઝા ને ઓવન માંથી બહાર લઈ ને તેમાં ચીઝ ખમણી લઈશું. પછી પીઝા કટર થી ટુકડા કરી દઈશું.

    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી છે પીઝા

    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પીઝા(piZza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર July 18, 2020 10:37

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 24, 2020 07:37
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
  2. # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati)
  3. સોયાબિન ની કડી(kadi recipe in Gujarati)
  4. બટન પાપડી ચાટ,(button papdi chaat)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203808
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close