બટન પાપડી ચાટ,(button papdi chaat)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

આ એક સિંધી ચાટ રેસિપિ છે. આ famous street food છે. જેમાં બટર બિસ્કિટ અને મોળીપાપડી જે આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે મે અહી થોડું ટ્વિસ્ટ કરીને બનાવી છે જેમાં મેં ખટ્ટા મીઠા મિક્સ ચવાણુ જે આવે છે એ એડ કર્યું છે પાપડી ની જગ્યાએ. આ રેસિપીમાં આમલીનું પાણી બનાવીને કરવામાં આવે છે પણ મેં અહીં જે આપણી ખજૂર આંબલી ચટણી હોય છે એ યુઝ કર્યો છે. તમે પાપડી ની જગ્યાએ કોઈ ચવાણુઅથવા તો ગાંઠીયા યુઝ કરી શકો. મે બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે chat ની ડીશ માં એક નવી વેરાઈટી છે ‌જે ખરેખર ભાવશે બધાને..... મારા ઘરમાં બધાને ખૂબ જ ખૂબ જ ગમ્યું ...

બટન પાપડી ચાટ,(button papdi chaat)

1 કમેન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
  1. 5/6બટર બિસ્કિટ
  2. ૧ કપખજૂર આમલીની ચટણી
  3. ૧ કપઝીણા સમારેલા કાંદા
  4. મોડી પાપડી એક અથવા તો ખટ્ટા મીઠા મિક્સ આવે એક કપ
  5. 1 કપસેવ
  6. કપગ્રીન ચટણી અડધો
  7. ૧ કપબાફીને ઝીણા સમારેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો જે મીઠી ચટણી છે તેની અંદર થોડું પાણી એડ કરી અને મીઠું પાણી બનાવી લો

  2. 2

    હવે એક પ્લેટ લઈ પહેલા જી બટન બટર બિસ્કિટ છે તેને પાણીની અંદર ટુકડા કરી નાખી દો અથવા તો આખી રાખો અને થોડીવાર બોળી રાખી અને તરત કાઢી લો અને ડીશ માં રાખી દો તેની ઉપર પાપડી અથવા તો ખટ્ટામીઠા મિકસ ચવાણું નાખો ત્યારબાદ લીલી ચટણી નાખો ત્યારબાદ બટાકા ત્યાર પછી કાંદા અને એની ઉપર સેવ રાખો અને ફરી પાછું થોડું મીઠું પાણી નાખીને સવૅકરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes