ફાડા લાપશી - Broken wheat lapsi

Rina Raiyani @cook_RINA
ફાડા લાપશી - Broken wheat lapsi
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં ઘી મૂકી ઘવ ના ફાડા ને સેકી લેવા, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.
- 2
પછી પાણી નાખી કૂકર બંધ કરી 3 વ્હિસલ કરી લેવી..
- 3
કૂકર ઠંડુ પડે એટલે ખોલી ને તેમાં ખાંડ નાખી ને હલાવી ગેસ પર મૂકી ધીમા તાપે સીઝવા દેવી..ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી રાખવી..
- 4
પછી તેમાં ઈલયચી પાઉડર & કાજુ બદામ, કિશમિશ નાખી હલાવી લો.લાસ્ટ માં 1 ટી ચમચી ઘી નાખી નાખી સર્વ કરો..
- 5
નોધ - બને ત્યાં સુધી સ્ટીલ ના અથવા નોનસ્ટિક ના કૂકર માં j કરવી..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220678





ટિપ્પણીઓ (2)