ફાડા લાપશી - Broken wheat lapsi

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘવ ના ફાડા
  2. 1 વાટકીખાંડ
  3. ઘી
  4. 3 વાટકીપાણી ગરમ કરેલું
  5. 2 ટી સ્પૂનકાજુ બદામ ઝીણાં સમારેલાં 1ટી ચમચી કીસમીસ
  6. 1/3 ટી સ્પૂનઈલયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કુકર માં ઘી મૂકી ઘવ ના ફાડા ને સેકી લેવા, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.

  2. 2

    પછી પાણી નાખી કૂકર બંધ કરી 3 વ્હિસલ કરી લેવી..

  3. 3

    કૂકર ઠંડુ પડે એટલે ખોલી ને તેમાં ખાંડ નાખી ને હલાવી ગેસ પર મૂકી ધીમા તાપે સીઝવા દેવી..ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી રાખવી..

  4. 4

    પછી તેમાં ઈલયચી પાઉડર & કાજુ બદામ, કિશમિશ નાખી હલાવી લો.લાસ્ટ માં 1 ટી ચમચી ઘી નાખી નાખી સર્વ કરો..

  5. 5

    નોધ - બને ત્યાં સુધી સ્ટીલ ના અથવા નોનસ્ટિક ના કૂકર માં j કરવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes