રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ!
રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ!
રાંધવાની સૂચનાઓ
- 1
બંને શાક ધોઈને બટાકા છાલ ઉતારી સમાંરો. કુકર માં તેલ મૂકી રાઈ જીરું હિંગ ઉમેરો. સમારેલા બટાકા ઉમેરો. તેલમાં સાંતળો હવે તેમાં મીઠું હળદર ધાણાજીરુ મરચાની ભૂકી ઉમેરો. હવે રીંગણા સમારીને નાખો. મિક્સ કરો. રીંગણાં બટાકા ની સાથે ઉમેરવાથી વધુ ગળી જાય છે.
- 2
હવે તેમાં પાણી ઉમેરો ઉકળે એટલે કુકર બંધ કરો.3 સીટી વગાડી લો.હવે વરાળ નીકળી જાય એટલે તેને થોડીવાર બાદ કુકર ખોલો. શાક તૈયાર છે. પ્લેટ માં લઇ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297960








ટિપ્પણીઓ (14)