પાત્રા(patra recipe in gujarati)
# સાતમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાખવો હવે એમાં બધા મસાલા કરવા ગરમ મસાલો,હળદર, લાલ મરચાનો પાઉડર,આદુ લસણ,મરચાની પેસ્ટ,મીઠું, ગોળ, આંબલીનો પલ્પ
- 2
આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું અને જરૂરિયાત મુજબ પાણી નાખીને થોડા છો એવું લોટ બાંધી લેવો
- 3
હવે પાત્રા ને જોઈને ચોખ્ખા કપડા વડે લુછી લેવા અને તેની નસ કાપી લેવી ત્યારબાદ તૈયાર કરેલો મસાલો પાત્રા ઉપર ચોપડી દેવો એક ઉપર એક પાત્રા મૂકી રોલવાળી લેવો.
- 4
ત્યારબાદ એક સ્ટીમરમાં તૈયાર થયેલા પાત્રા ના રોલ ને બાફવા માટે મૂકી દઈશું. પાત્રા બફાઈ જાય ત્યારબાદ પાત્રને ઠંડા થવા દેવા.
- 5
પાત્રા ઠંડા થઈ જાય ત્યારબાદ પાત્રા ને પતલી પતલી સાઈઝ માં કાપે લેવા
- 6
હવે પાત્રા ઉપર વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ થઈ જાય ત્યારબાદ પાત્રને ફ્રાય કરી લઈશું પાતળી થઈ જાય ત્યારબાદ પાત્રને એક ડિશમાં કાઢી લઈશું હવે તેના ઉપર સફેદ તલ વડે ગાર્નીશિંગ કરીશું આપણા પાત્રા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ