ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)

#સાતમ
સાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે.
તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો.
ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
#સાતમ
સાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે.
તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાંઠીયા નો લોટ ચાળી ને કાથરોટ માં લઇ ને તેમાં અજમો,મીઠું, મરી નો ભુકો,સોડા,ગરમ તેલ નું મોણ નાખી પાણી થીગાંઠિયા પાડી શકાય એવો મીડિયમ ઢીલો લોટ બાંધો.
- 2
હવે લોટ બાંધી લીધા પછી તેલ ગરમ કરવા મુકો.અને ચારધારી ચમપાકલી ઝારા માં લોટ મુકો.
- 3
હવે ઝારા ને કડાઈ માં રાખી ને હાથે થી અથવા ચમચા વડે લોટ ને ઝારા માં ઘસો. એટલે ગાંઠિયા પડશે.પછી તેને હલાવતા રહો. અને ફેરવી ને તળી લો.
- 4
આમ આપણા ગરમાગરમ ગાંઠિયા તૈયાર છે.
- 5
તો સાતમ માટે બેસ્ટ એવા 4 ધારી,ચકરી,ચમપાકલી ગાંઠિયા તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચંપાકલી ગાંઠિયા (champakli gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતગુજરાતી હોય ને સાતમમાં ઘરે ગાંઠિયા ના બને ,,,બને જ નહીં ,,,,,એમાં પાછુંઅત્યારે ચાલતી કોરોના કાળ ની પરિસ્થિતિ ,,,બહારનું તૈય્યાર લાવીને તહેવારઉજવવા તેના કરતા જેવું બને તેવું ઘરનું તાજું ,ચોખ્ખું તો ખરું જ ,,એમ વિચારીદરેકે દરેક રેસીપી પર ગૃહિણી એ હાથ અજમાવી લીધો ,,અને સફળતા પણ મળી ,અમારા ઘરમાં દરેકને ગાંઠિયા બહુ જ ભાવે એમ કહોને કે ગાંઠિયાનો જમણવાર જકરે તો પણ ચાલે ,,મારા સાસુમાને પણ એટલા જ વ્હાલા ,,,,biju ના હોય તો ચાલે,પણ ગાંઠિયા તો જોઈએ જ ,,ગાંઠિયા પણ કેટલીયે જાતના બનાવીયે,,વણેલા ,જીણા,ભાવનગરી ,તીખા ,કડક ,ફાફડિયા ,શાકમાટેના ભાવનગરી ,મસાલાવાળા ,ચંપાકલી ,,,આ વખતે અમે ચમ્પકલી જ બનાવ્યા ,,દેખાવ અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ,અને પોચા તો એવા બને કે મોમાંમુકો ને તરતજ ઓગળી જાય ,ચંપાકલી બનાવવા માટે તેનો જારો આવે છેતે જારા થી જ સરસ બને છે ,,અને બહુ ઝડપ થી બની જાય છે , Juliben Dave -
વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
#trend3ગાંઠિયા એ ગુજરાતીઓ ની ફેવરિટ વાનગી છે. ફાફડા અને વણેલા એ ગાંઠીયા માં સૌ થી પ્રિય છે ગુજરાતીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગાંઠિયા ખાતા જોવા મળે છે. લોક ડાઉન દરમિયાન સૌથી વધુ લોકો એ ગાંઠિયા ને મીસ કર્યા છે અને ઘણા ના ઘરે જ ગાઠીયા બનતા થૈ ગયા છે હું પણ લોક ડાઉન માં જ ગાંઠિયા શીખી છું. તમે પણ જરૂર ટ્રાય કરજો બોવ સરસ બને છે ઘરે અને ચોખાય પણ બાર કરતા સારી રહે છે. Darshna Mavadiya -
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
ભાવનગરી ગાંઠિયા (bhavanagari gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરનાના બાળકો થી લઈ ને બધા ને ભાવે તેવાં સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા હવે ઘરે બનાવવા માટે હું રેસીપી પોસ્ટ શેર કરું છું.આ ગાંઠિયા નો ઉપયોગ તમે શાક બનાવવા, સ્ટફીંગ તરીકે તેમજ નાસ્તા મા ઉપયોગ માં લઈ શકો છો.ભાવનગર થી આ ગાંઠિયા પ્રખ્યાત થયા એટલે ભાવનગરી ગાંઠિયા કહેવાય છે.જેમના દાંત કડક વસ્તુ ખાઈ નહીં શકતા એ લોકો પણ મોજથી ખાઈ શકસે.તો ઓછા સમય મા બનતી આ વાનગી બનાવો અને ખવડાવો 😋 😋. Avnee Sanchania -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
ફાફડા ગાંઠિયા (fafda gathiya recipe in gujeati)
#સુપરસેફ2#ચણા નો લોટ#સુપરસેફ3#મોન્સૂનગાંઠિયા એ ગુજરાત નું ગૌરવ ગણાય છે ગુજરાતીઓ ને ગાંઠિયા વિના ના ચાલે ઘરે બંનાવવા ખુબ જ અઘરા લગતા પણ લોક ડાઉન માં બહાર જેવા જ ગાંઠિયા ઘરે જ બનાવતા થઈ ગયા મરચા સાથે આ ખુબ જ સરસ લાગે છે. એમાંયે વરસાદ ની રૂતુ માં તો ગાંઠિયા અચૂક ખાય જ. Varsha Karia I M Crazy About Cooking -
-
કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...#સુપરશેફ3 Dhara Panchamia -
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
વણેલા ગાંઠિયા (vanela gathiya recipe in Gujarati)
#સ્નેક્સPost6ગાંઠિયા ગુજરાત નો અને ગુજરાતીઓ નો પ્રિય અને ખુબજ ફેમસ નાસ્તો છે.ગાંઠિયા વણેલા અને ફાફડા આ બે ખુબ જ જનીતા છે. Varsha Karia I M Crazy About Cooking -
મોળા ગાંઠિયા (gathiya Recipe in Gujarati)
ગુજરાતી લોકોના ફેવરિટ ગાંઠિયા છે આ ગાંઠિયામાં અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે આ મોરા ગાંઠિયા સંચા માંથી બનાવેલા છે આ ગાંઠીયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે#cookpad#cookpadgujarati Darshna Rajpara -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
-
ગાંઠિયા (Gathiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે ગાંઠિયા અને ભજીયા ખાવા ની મન થાય જ છે Jayshree Chauhan -
રતલામી ગાંઠિયા(Ratlami Ganthiya Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 4 રતલામી ગાંઠિયાબધાએ રતલામી સેવનું નામ સાંભળ્યું હશે,પણ મેં ગાંઠિયા લખ્યું તો નવાઈ લાગી હશે બરાબર ને, પણ મેં વિચાર્યું કે સેવ ની જગ્યાએ ગાંઠિયા બનાવું એટલે ગાંઠિયાની જાળી વાપરી છે. Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (8)