ચીકી(chiki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગ અને ઓટ્સને અલગ અલગ શેકી લો પછી મિક્સરમાં ક્રશ કરી લો
- 2
પછી એક વાસણમાં ઘી ગરમ કરી ગોળ નાખી ને ૭/૮ મિનિટ સુધી ગોળમાં ઉભરો અાવે અને બરાબર પાયો થઈ જાય તરત જ સીંગ અને ઓટ્સને મિક્સ કરી ગોળ માં નાખી દો હલાવી લો
- 3
એક થાળીમાં ઘી લગાવી તરત જ ચીકી થાળી માં પાથરી દો અને કાપા પાડી લો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ચીકી..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13375206













ટિપ્પણીઓ (2)