ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)

#GA4
#Week24
#cookpadindia
પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ..

રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ આપને ટામેટા ને ગેસ પર મૂકી શેકી લેશું....અને તેને ઠંડા પાડી તેની છાલ કાઢી લેવી...
- 2
હવે આપને ચટણી માટે ની સામગ્રી રેડી કરીએ...અને મિક્ષી જાર માં પેહલા લસણ મરચા લીંબુ નો રસ નાખી થોડું ગ્રાઇન્ડ કરીશું...
- 3
હવે તેમાં સેકેલા ટામેટા કટ કરી નાખીશું....મીઠું એડ કરવું...સમારેલી કોથમીર અને ૧ ચમચી તેલ એડ કરી વાટી લેવું...
- 4
હવે એક બાઉલ માં કાઢી લઈ તેના પર ફરી પાછું જોયતું તેલ ગોળ ફરતે ઉમેરવું...તો રેડી છે મસ્ત ટેસ્ટી ગાર્લીક ચટણી....
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)