ઢોસા ના લાડુ (dosa na ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો પછી લોટ ચાળી અને તેલનું મોણ નાખી નવસેકા ગરમ પાણી થી પીંડીયા જેવો લોટ બાંધો એક ડિશ તેલ થી ગ્રીસ કરી તેમાં આ લોટ મૂકી હાથ થી દબાવી ઢોસો તૈયાર કરો
- 2
ઢોસો તૈયાર થાય એટલે ગેસ પર તાવડી તપવા મૂકો
- 3
તાવડી તપી જાય એટલે સેકો સેકાય જાય
- 4
એટલે ટુકડા કરી મીક્સક્ષર માં દળી લો પછી ચારણી માં ચાળી લો
- 5
પછી ગેસ પર એક પેનમાં ઘી અને ગોળ ગરમ કરવા મૂકો ઘી અને ગોળ ગરમ કરી તેમાં ઉમેરો સાથે ડ્રાય ફ્રુટ અને ઇલાયચી અને જાયફળ પાઉડર નાખો
- 6
પછી મોદક ના બીબામાં નાખી મોદક બનાવો તો તૈયાર છે ઢોસા ના લાડુ ગુલાબ ની પાંખડી થી સર્વ કરો બોલો ગણપતિ બાપ્પા મોરિયા લગભગ બધા પીડીયા અને ભાખરી ના લાડુ બનાવતા હોય પણ મારા સાસુ ઢોસા ના લાડુ બનાવી ગણપતિ બાપા ને ધરાવે છે તો મને મારા સાસુ એ શીખવીયા
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
- પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
- હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
- લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
- પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13474350






















ટિપ્પણીઓ