સ્વીટ અવલક્કી(મીઠા પૌંઆ)(mitha pauva recipe in gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
સ્વીટ અવલક્કી(મીઠા પૌંઆ)(mitha pauva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં સુધારેલો ગોળ નાખી તેમાં પાણી નાંખી ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળો.
- 2
ગોળ ઓગળે ત્યાં સુધી બીજા વાસણમાં ઘી ગરમ કરી તેમાં એક પછી એક કાજુ ના ટુકડા, બદામના ટુકડા, કિસમીસના ટુકડા નાખી સાંતળો. હવે તેમાં નારિયેળની કતરણ નાખી સાંતળો.
- 3
હવે ગેસ બંધ કરી ગોળના પાણી ને જરાક હલાવો અને તેમાં ધીમે ધીમે બન્ને પૌંઆ ઉમેરતા જાવ. પૌંઆ સરખા મિક્સ થઈ જાય એટલે સાંતળેલો સૂકા મેવા નુ મિશ્રણ નાખી અેલચી પાઉડર નાખી મિક્સ કરો. તૈયાર છે સ્વીટ અવલક્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ soneji banshri -
અવલ લાડુ (aval laddu recipe In Gujarati)
#સાઉથ #GC #cookpadindia #cookpadgujratiતમિલ ભાષામાં સાદા પૌઆ ને અવલ કેવાય છે.સાઉથ ઈન્ડિયા માં ખાસ કરીને જન્માષ્ટમી મહોત્સવ પર આ ખાસ લાડુ બનાવવા માં આવે છે.મોટા ભાગે દરેક ના ઘરે આ બને જ છે.પૌઆ માંથી બનતા ખૂબ જ સરસ આ લાડુ છે જે ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી આ વાનગી છે.સ્કૂલ ના નાસ્તા માટે અથવા તો જમવા માં મીઠાઈ તરીકે ખૂબ સારો ઓપ્શન છે. Bansi Chotaliya Chavda -
-
પૌંઆ(pauva recipe in gujarati)
#ફટાફટઆલુ મટર પૌંઆ બે્કફાસ્ટ માટે અથવા તો સાંજના નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. અને જે ફટાફટ બની જાય છે અને સ્વાદમા પણ સરસ છે. ઓછા તેલથી બનતી હોવાથી ડાયેટીંગ માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
સ્વીટ મોમોઝ(દિંડ)
આ એક પરંપરાગત મહારાષ્ટ્રિયન વાનગી છે.નાગપંચમીને દિવસે પ્રસાદ માટે બનાવાય છે.#RB14 Gauri Sathe -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
સ્વીટ પોંગલ (sweet Pongal Recipe In Gujarati)
#સાઉથ પોંગલ ફેસ્ટીવલ તામિલનાડુ માં 15 જાન્યુઆરી નાં દિવસે ઉજવાય છે,ભગવાન વેંકટેશ ને સ્વીટ પોંગલ પ્રસાદ રૂપે ધરાવાય છે. મેં આજે આ વાનગી બનાવી તો બધા ને મજા આવી. 😋 Bhavnaben Adhiya -
ચોખાના લોટના લાડુ(chokha na ladu recipe in Gujarati)
#આ લાડુ સાથે મારી મમ્મીની યાદો જોડાયેલી છે ધરોઆઠમે પેટલાદ પાસે આશાપુરા માતાના મંદિરમાં મેળો ભરાય .તે દિવસે ચોખાના લાડુ મારી મમ્મી બનાવતી મારે જયારે પણ પિકનિક જવાનું હોય ત્યારે મને બનાવી આપતી આજે મમ્મી હયાત નથી આજે 55વષો થઈ ગયા યાદ હજુ પણ અકબંધ છે ઓછી સામગ્રીથી ઝડપથી બનતો લાડુ છે.આજે પણ.આ લાડુ મારા બાળકો ને આપુ છુ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બટેટા પૌંઆ(batata pauva recipe in gujarati)
#ફટાફટઝડપથી બની જાય તેવા ટેસ્ટી બટેટા પૌંઆ 😋 Bhavika Suchak -
ડ્રાયફ્રુટ સેવૈયા
#RB18#Week18# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindia આજે મેં મારી મિત્ર નીતા ની ગમતી રેસીપી મીઠી મધુર ડ્રાયફ્રુટ સરવૈયા બનાવી છે તેને આ વાનગી ખૂબ જ પ્રિય છે તેને ડ્રાયફ્રુટ વાળી સેવૈયા ખૂબ ભાવે છે તેથી મેં આજે તેની મનપસંદ વાનગી સેવૈયા બનાવી છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
કેરલા સ્વીટ (Kozhukatta( recipe in gujarati)
કેરાલાની ટ્રેડિશનલ સ્વીટ જે બ્રેકફાસ્ટમાં લે છે#સાઉથ#માઇઇબુક Rajni Sanghavi -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચુરમા ના લાડુ
#RB5#Week5#Cookpad#Cookpadgujarati#Cookpadindia#માય રેસીપી બુકલાડુ એ આપણી પરંપરાગત વાનગી છે લાડુ ખાવાથી શરીરમાં લોહીના ટકા વધે છે શરીર પુષ્ટિવર્ધક બને છે મારા કુટુંબમાં મારા દાદાને લાડુ ખૂબ જ ભાવે છે એટલે મેં તેને ડેડીકેટ કરવા લાડુ ની વાનગી બનાવવાનું પસંદ કર્યું છે તેની આ મનભાવન વાનગી છે Ramaben Joshi -
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
બુંદી(boondi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૫ આજ ની રેસીપી ઝડપથી ઘરે બની જાય તેવી સ્વીટ છે Nipa Parin Mehta -
કેરેમલ દૂધ પૌંઆ (Caramel Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookદૂધ પૌંઆ એ શરદ પૂનમની રાત્રે ઠાકોરજી ને ધરવામાં આવતી ટ્રેડિશનલ વાનગી છે. આની સાથે મારી નાનપણની યાદો જોડાયેલી છે. મારા દાદી અને પછી મારા મમ્મી દર વર્ષે શરદ પૂનમના દિવસે સાંજે દૂધ પૌંઆ બનાવી ચાંદ ઉગવા ની રાહ જોતા. ચાંદ ઉગે એટલે દૂધ પૌંઆ ની તપેલી ને જાળી ઢાંકી ચાંદનીમાં મુકી મને ધ્યાન રાખવા બેસાડે. ચાંદનીમાં ઠંડા થયા બાદ ઠાકોરજી ને ધરવામાં આવે અને પછી જ પ્રસાદ. તો આવી યાદ ને તાજી કરાવા માટે આજે મેં આ રેસિપી શેર કરી છે. Harita Mendha -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પૌંઆ ચેવડો (Poha Chivda Recipe In Gujarati)
પૌંઆનો ચેવડો એ લગભગ દરેક ચવાણા એન્ડ સ્વીટ માર્ટ માં તૈયાર વેચાતો જોવા મળે છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન નાસ્તા માટે ઘરે ઘરે બનાવવામાં આવે છે. આ ચેવડા માં ભાગ ભજવતી તમામ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં પરંપરાગત રીતે તળીને બનવવામાં આવે છે. આ પૌઆ ચેવડો સ્વાદમાં ખાટો-મીઠો હોવાની સાથે ક્રિસ્પી પણ બને છે જે ચા અથવા કોફી સાથે પીરસવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે મેં આ પરંપરાગત પૌંઆ ચેવડાની રેસિપી અહીં શેર કરી છે.#festivalrecipes#festivesnack#pohachiwda#pauvachevdo#diwalivibes#festivetreats#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્ટફ મોદક (stuff Modak Recipe In Gujarati)
#GCઆ મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે મહારાષ્ટ્રમાં બધાના ઘરે આ મોદક ખાસ બનાવવામાં આવે છે(ઉકડે ચે મોદક) Dipti Patel -
પૌઆ અને સીંગદાણાના લાડુ (Poha Shingdana Ladoo Recipe In Gujarati)
#GCRન્યુનત્તમ રેસીપી પૌઆ અને સીંગદાણાના લાડુગણપતિ દાદાનો ન્યુનત્તમ પ્રસાદ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવેલા પૌઆ અને સીંગદાણાના લાડુ Ramaben Joshi -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ સ્પેશિયલ..બધા ના ઘરે બને જ..અને બનાવવું જ જોઈએ..શ્રી ક્રિષ્ના નો પ્રસાદ અને હેલ્થ, digestion માટે એક નંબર..મે પણ આજે પ્રસાદ રૂપી દૂધ પૌઆ બનાવ્યા છે અને તેમાં ગયા વર્ષે આખી રાત ચાંદની રાત માં મુકેલી સાકાર યુઝ કરી છે..અને બાળકો ને ભાવે એ માટે આઇસક્રીમ પણ એડ કર્યો છે..તો આવો મારી recipe જોવા.. Sangita Vyas -
ફણગાવેલા મગની સ્વીટ પોટલી (Fangavela Moong Sweet Potli Recipe In Gujarati)
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ફરવા નીકળે એટલે રથયાત્રા બહુ જ મોટો દિવસ આ દિવસે ભગવાન ને મગની બનાવેલી વાનગી નો પ્રસાદ ધરાવાય છે તેમાં મેં આજે સ્વીટ પોટલી બનાવી. Manisha Hathi -
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week23 Nayana Pandya -
એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ એપલ હલવો મેં માવા ના બદલે પૌંઆ શેકીને ક્રશ કરી ઉપયોગ કરી બનાવ્યો છે. તજ પાઉડર ની સુગંધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લાડવા (Wheat ladoo recipe in Gujarati)
#GC #વેસ્ટ#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલપોસ્ટ -1 આમ તો દરેક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ જી ને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે...પરંતુ આ ચતુર્થી તો આખા દેશમાં ઉજવવામાં આવે છે નાના માં નાનો માણસ શક્તિ મુજબ ઘી ગોળ ના ઉપયોગ થી પ્રસાદ બનાવી પ્રભુને અર્પણ કરેછે....લાડવા અનેક પ્રકારનાબને છે...પણ ઘઉંના કરકરા લોટમાં થી બનતા દેશી ગોળના ઘી થી લસ લસતા લાડુ ની જ પારંપરિક પ્રસાદમાં ગણના થાયછે ચાલો બનાવીએ પરંપરાગત પ્રસાદ લાડવા...ખાસ નોંધ:- ગણેશજી ને ખસખસ ધરાવતી નથી પરંતુ થાળ ધરાવી નેપછી થી મેં ખસખસ લગાવી છે...🙏 Sudha Banjara Vasani -
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13474567
ટિપ્પણીઓ