ચુરમાના લાડુ(ladu recipe in gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઘઉંનો જાડો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. 200 ગ્રામઘી
  4. 250 ગ્રામતેલ
  5. 1 ચમચીજાયફળ
  6. 1 વાટકીકાજુના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને એક બાઉલમાં ચાળી લો પછી તેને અંદર ચાર ચમચી તેલ નાખો પછી તેને મસળી નાખો પછી તેમાં ગરમ પાણી નાખી અને તેનો લોટ બાંધો કઠણ પછી તેના મુઠીયા વાળો

  2. 2

    પછી એકડા ની અંદર તેલ ગરમ મુકો અને તેમાં આ મુઠીયા તળી લો મુઠીયા તળાઈ જાય પછી તેના કટકા કરી અને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    પછી એક કડાઈ ની અંદર ગોળ અને ઘી ને ગેસ ઉપર મૂકો પછીથી માંગે છે તેની પાસે લો ગોળ અને ઘી ઉડી જાય અને થોડું ગરમ થાય એટલે આ મુઠીયા ના ભુકા ની અંદર તેને રેડી દો પછી તેમાં કાજુના ટુકડા અને જાયફળ નો ભૂકો નાખો

  4. 4

    પછી તેની લાડુ બીબા થી લાડુનું શેપ આપી દો તૈયાર છે આપણા ગણપતિ બાપાના ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

Similar Recipes