રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો મોટો લોટ એટલે કે ભૈડકામાં મુઠ્ઠી પડતું તેલનુ અથવા ઘીનું મોણ નાખવું પાણી થોડું હૂંફાળું ગરમ કરી લોટ ઢીલો બાંધો
- 2
પછી આ લોટ ના મુઠીયા બનાવી લેવા તેલ ને તેલ બરાબર ગરમ થાય એટલે વારાફરથી થોડા થોડા મુઠીયા તેમાં ગુલાબી કલરના તળી લો
- 3
બધા મુઠીયા તળાઈ જાય ઠંડા પડે પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવા અને ચારણા વડે ચાળી લેવા
- 4
કડાઈમાં થોડું ઘી લઇ ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ધીમા તાપે શેકી લેવો
- 5
લાડવા ના મિશ્રણ દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી દો પછી તેમાં શેકેલુ બેસન પણ એડ કરી લેવું ઈલાયચી જાયફળ વાટીને એડ કરવું પછી તેમાં ઘી ગરમ કરીને રડવુ બધુ બરાબર મિક્સ કરી દેવું
- 6
પછી તેના લાડુ બનાવવા
- 7
છેલ્લે થી લાડવા ઉપર ખસ લગાવવી
- 8
આ લાડુ માં તમે ગોળના પણ બનાવી શકો છો ગોળ છીણીને અથવા ઘી ગોળ નો પાયો કરીને બનાવવા તૈયાર છે ગણપતિને ધરાવવા લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
-
-
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
-
-
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
-
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
-
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)