કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી (lapsi Recipe In Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી મુખ્ય ફોટો

લાપસી (lapsi Recipe In Gujarati

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

લાપસી બધાના ઘરે બનતી હોય પણ આ એક નવી રીત છે એક વાર જરૂર વાંચજો આમાં મેં પાઈ લઇને લાપસી બનાવી છે અને બધાને આવડી જાય એવી સરળ છે

લાપસી બધાના ઘરે બનતી હોય પણ આ એક નવી રીત છે એક વાર જરૂર વાંચજો આમાં મેં પાઈ લઇને લાપસી બનાવી છે અને બધાને આવડી જાય એવી સરળ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  • ૧ વાટકોઘઉંનો કરકરો લોટ
  • ૧ વાટકોપાણી
  • જરૂર મુજબખાંડ
  • 1 ચમચીતેલ મોણ માટે
  • 1 નંગતજ
  • 3 નંગલવિંગ
  • ગાર્નિશીંગ માટે બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ લોટ માં તેલનું મોણ આપો પછી કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તજ અને લવીંગ નાખી લોટને પાથરી દો અને વેલણથી કાણા પાડી દો નીચે ફોટામાં જોઈ શકો છો ની

    લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ઉકળી જાય એટલે કુકરમાંથી કાઢી લો અને અન્ય એક પેનમાં ઘી અને ગોળ સાથે ગરમ કરવા મૂકો એકદમ ઉકળી જાય પછી તેમાં લોટ નાખી દો અને એકદમ હલાવો દાણા છૂટા પડે ત્યાં સુધી અને બાઉલમાં કાઢી અને ઉપર બદામ થી ગાર્નિશિંગ કરો તૈયાર છે લાપસી એકવાર જરૂર ટ્રાય કરજો

    લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    લાપસી (lapsi Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર September 01, 2020 09:29
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંસાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
  2. ભાખરવડી(Bhakharvadi Recipe In Gujarati)
  3. ઇટાલિયન કચોરી ફેધર બાઈટસ (Italian Kachori Feather Bites Recipe In Gujarati)
  4. કોફી પેંડા (Coffee Penda recipe in gujarati)
  5. ડોનટ (Donuts Recipe In Gujarati)
  1. લઝાનિયા(Lazaniya Recipe In Gujarati)
  2. કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)
  3. પારલે જી બિસ્કીટ ના પેંડા(Parleg Biscuit Na Penda Recipe In Gujarati)
  4. લીલા નારિયળ ની બરફી(lila Nariyel Ni Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13545418
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close