કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

આ કેક બનાવવામાં ખૂબ જ સરળ તેમજ ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે આ કેક સુપર સ્પોન્જી બને છે આશા છે તમને બધાને ગમશે

કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ કેક બનાવવામાં ખૂબ જ સરળ તેમજ ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે આ કેક સુપર સ્પોન્જી બને છે આશા છે તમને બધાને ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
ચાર લોકો માટે
  1. 200 ગ્રામપારલેજી
  2. ૧ કપદૂધ
  3. 1 પેકેટ ઇનો
  4. 2 ચમચીકોફી પાઉડર
  5. 1/2 કપખાંડ
  6. ગ્રીસ કરવા માટે બટર અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પારલે જી બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી તેને ચારણીમાં ચારી લો, તેમાં દળેલી ખાડ અને કોફી પાઉડર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં હૂંફાળું દૂધ મિક્સ કરી કેકનું બેટર બનાવો ઓવનને 180ડિગ્રી પર પ્રિહિટ કરવા મૂકો કેક ના બેટટર માં a1 ઇનો નું નું પેકેટ નાખો તેના ઉપર ૨ ચમચીગરમ દૂધ રેડી બરોબર મિક્સ કરી દો.

  3. 3

    હવે તેલથી ગ્રીસ કરેલા ટીનમાં કેકનું બેટર નાખો અને તેને 20 મિનિટ માટે બેક કરવા મુકો કેક તૈયાર થઈ જાય થઈ જાય એટલે તેને એક કલાક માટે ઠંડી થવા દો પછી તતે કાપી સર્વ કરો. તૈયાર છે એકદમ સરળતાથી બની જવાય બની જાય અને એકદમ ટેસ્ટી એવી coffee પારલે જી કેક. તમે તેના પર ચોકલેટ કેક કોફી ટ્રફલ નાખીને પણ સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes