કઢી(Kadhi Recipe in Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
કઢી(Kadhi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને લોટમાં જરૂર મુજબ પાણી નાખી કઢી નું મિક્સર તૈયાર કરો
- 2
તૈયાર કરેલ મિક્સર માં આદુ, મરચા, તમાલપત્ર,લીમડા ના પાન,લવીંગ, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને હલાવવાનુ અને ગેસ પર ગરમ મૂકી હલાવવાનુ
- 3
મિક્સર ઉકાળી લેવું, કડાઇ મા તેલ મૂકી જીરું અને રાઇ,હીંગ ઉમેરીને કઢી નું મિક્સર ઉમેરીને હલાવવાનુ પછી તેમાં ખાંડ નાખી હલાવવાનુ અને ગેસ બંધ કરી,કોથમીર નાખી ગરમાગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13672134










ટિપ્પણીઓ (6)