મેથી કુરકૂરે (Methi Kurkure Recipe In Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
મેથી કુરકૂરે (Methi Kurkure Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ની ભાજી ઝીણી સમારી લેવી બરાબર ધોઈ લેવી હવે ઘઉં ના લોટ માં બધો મસાલો કરવો અને મેથી ની ભાજી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું હવે તેલ અને ઘી નું મોણ મૂકવું થોડુ થોડુ પાણી ઉમેરી મિડીયમ કણક તૈયાર કરવી
- 2
હવે લુઆ કરી લઈ પાતળી રોટલી વણવી આ રીતે કાપા કરી લેવાં
- 3
હવે કાંટા ચમચી પર આ રીતે મૂકી ને વાળી લેઈ કૂરકૂરે નો આકાર આપવો
- 4
હવે તેલ ગરમ કરી તળી લેવાં
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13684637












ટિપ્પણીઓ (20)