પાલક પનીર બિરયાની (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને અડધો કલાક પલાળી રાખો હવે તેમાં મીઠું 1/2ચમચી ધી નાખીને તેમાં તજ લવિંગ અને ચકરી ફુલ નાખીને 80% બાફી લો અને પાણી નિતારી લો પછી પાલક ધોઈને માઈક્રોવેવમાં પાંચ મિનિટ માટે મૂકો હવે તેને ઠંડી થવા દો પછી તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો
- 2
એક પેનમાં તેલ અનેઘી ગરમ કરવા મૂકો તેમાં તજ લવિંગ ચકરી ફુલ જીરુ સૂકું લાલ મરચું તમાલપત્ર રાખો અને તેમાં આદુ-લસણની પેસ્ટ રાખો પછી જરા કર સાંતળીને તેમાં કાંદા નાખો બટેકા ના પીસ નાખો જરાક વાર રાખીને તેમાં ગાજરના ટુકડા નાખી દો તેને જરાક ઉપર ચડવા દો પછી તેમાં કેપ્સિકમના ટુકડા નાખી દો હવે તેમાં ટામેટા ઝીણા સમારેલા નાખો અને બરાબર ચડવા દો બધુ ચડી જાય અને તેલ છૂટું પડે એટલે તેમા પાલકની પેસ્ટ નાખો બરાબર મિક્સ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું વાટેલા આદુ-મરચાં જરાક ધાણાજીરૂ અને બિરયાની મસાલો મિક્સ કરો
- 3
હવે તેમાં રાઈસ મિક્સ કરો અને થોડું દહીં મિક્સ કરો બરાબર હલાવીને ધીમા તાપે ગેસ પર રાખો હવે એક કોલસો ગરમ કરો તેને બિરયાની ના વાસણમાં એક ડીશમાં મૂકીને તેના પર ઘી નાખીને ધુંગાર કરો અને પેનને ઢાંકી દો પછી થોડીવાર પછી ખોલીને ગરમાગરમ બિરયાની પીરસો સાથે પાપડ અને સલાડ પીરસો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
-
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
પાલક ફુદીના બિરયાની (Palak Fudina Biryani Recipe In Gujarati)
#સુપરશેફ૪ રાઇસ અથવા દાળ Niyati Dharmesh Parekh -
પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
#GA4#WEEK16 શિયાળાની સિઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે Preity Dodia -
-
-
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
-
બ્રોકન વ્હિટ બિરયાની
#RB5આપણે હંમેશા ચોખામાંથી બિરયાની બનાવીએ છીએ પણ કોઈને ડાયાબિટીસ હોય અથવા તો ચોખાનો ખાવા હોય તોપણ આ બિરયાની ખાઈ શકાય છે Kalpana Mavani -
-
-
-
-
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#Tips. પાલકની ભાજીને બાફીને તેની ગ્રેવી કરવાથી તેનો કલર સરસ આવે છે .દરેક વ્યક્તિએ પાલકનો ઉપયોગ કરવો જોઈએ. Jayshree Doshi -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
More Recipes
ટિપ્પણીઓ