બનાના ચોકલેટ  કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

બનાના ચોકલેટ  કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 2બનાના
  2. 1 કપ ઘઉં નો લોટ
  3. 1 કપ રવો
  4. 1 કપ ખાંડ
  5. 1ચમચી કોકો પાઉડર
  6. 1ચમચી ચોકલેટ પાઉડર
  7. 1 કપ પાણી
  8. 1 પાઉચ ઈનો
  9. કાજુ, બદામ, અખરોટ
  10. 1/4 કપ તેલ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    મીકસર મા એક કપ ખાંડ અને બે બનાના નાખી મીકસ કરો

  2. 2

    હવે મીકસર મા 1 કપ રવા નો લોટ તથા એક કપ ઘઉં ના લોટ ને નાખી કટ એન્ડ ફોલ્ડ મેથડ થી બેટર બનાવો.

  3. 3

    હવે તેમા એક ચમચી ચોકલેટ પાઉડર અને એક ચમચી કોકો પાઉડર નાખી મીકસ કરો તથા 1/4 કપ તેલ ઉમેરી મીકસ કરો

  4. 4

    હવે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મીકસ ને 10 મિનિટ રહેવા દઇએ

  5. 5

    10 મિનિટ પછી તેમા ઈનો નુ એક પાઉચ નાંખી ફેટો

  6. 6

    ત્યારબાદ માઇક્રોવેવ મા 6 મીનીટ માટે ઉપર કાજુ,બદામ, અખરોટ છાંટી માઇક્રોવેવ કરો

  7. 7

    6 મીનીટ પછી કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

Similar Recipes