ડાયફુટસ પીઝા (Dry fruits Pizza Recipe In Gujarati)

ડાયફુટસ પીઝા માં હુએ પીઝા બેઝ માં ડાયફુટસ ના પાઉડર ઉમેરો અને ઉપર ટોપીગ માં પણ ડાયફુટસ જ ઉપયોગ કર્યા છે. આશા રાખું છું કે બધા ને ગમશે 🙏🙏
ડાયફુટસ પીઝા (Dry fruits Pizza Recipe In Gujarati)
ડાયફુટસ પીઝા માં હુએ પીઝા બેઝ માં ડાયફુટસ ના પાઉડર ઉમેરો અને ઉપર ટોપીગ માં પણ ડાયફુટસ જ ઉપયોગ કર્યા છે. આશા રાખું છું કે બધા ને ગમશે 🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલ, મીઠું, બેંકીંગ સોડા, બેંકીંગ પાઉડર, ડાયફુટસ પાઉડર અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લો. ભીનું કપડું ઢાંકી 30-40 મિનિટ સુધી રહેવા દો.
- 2
એક કઢાઈ લઈ તેમાં કાંઠો મુકી મિડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગેસ પર પ્રીહીટ કરી લો.
લોટ માંથી લીંબુ થી થોડો મોટો લૂઓ લઈ ઈચ્છા અનુસાર થીન અથવા થીક વણી લો. સ્ટીલ અથવા એલ્યુમિનિયમ ની ડીશ લઈ તેને તેલ થી ગ્રીસ કરી પ્રીહીટ કરવા મુકેલી કઢાઈ માં મુકી તેમાં વણેલો પીઝા નો રોટલો મુકી ઢાંકી ને 5-10 મિનિટ સુધી ચડવા દો. પછી ટર્ન કરી 2 મિનિટ સુધી ચડવા દો. આ રીતે બધા રોટલા તૈયાર કરી લો. - 3
હવે તૈયાર કરેલા પીઝા ના રોટલા પર બટર લગાવી તેના પર પીઝા સોસ સ્પ્રેડ કરી લો સોસ ને કીનારી પર ન લગાડવો તેના પર કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, અખરોટ ના ટુકડા ઉપર ચીઝ ભભરાવી ઉપર થી ફરી ડાયફુટસ મુકી નોનસ્ટિક કડાઈમાં મુકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી ને રહેવા દો. પછી ઢાંકણ ખોલી 2 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 4
રેડી છે ડાયફુટસ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
હેલ્થી પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમે શેફ નેહાજી ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે હેલ્થી પીઝા એ ખાઈ ને હુ પણ ખુશ અને બાળકો પણ ખુશ 😊😊😊 Vaghela bhavisha -
નો યીસ્ટ નો મેંદા થ્રી ચીઝ પિઝા (No Yeast no maida three cheese pizza recipe in gujarati)
#NoovenBaking#no Yest#સૂપરશેફ3 #monsoonspecial Sheetal Chovatiya -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
#NoOvenBaking#CookpadIndia શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે. Komal Khatwani -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela -
ત્રણ ટાઇપ ના પીઝા(three types of pizza recipe in gujarati)
Pizza આજકાલ નાના બાળકો થી લઈ ને મોટેરા બધા ના j ફેવરિટ છે.આ એક ઇટાલિયન વાનગી છે. અહીં સેફ નેહાએ બતાવેલ પીઝા બેઝ ની રેસીપી પરથી પીઝા બેઝ બનાવી અને પીઝા બનાવ્યા છે.મે અહી છેદા ર ચીઝ નો ઉપયોગ કર્યો છે જે નો રંગ લાઈટ ઓરેન્જ જેવો હોય અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગે.મે અહી વેજ ચીઝ loded પીઝા ,margarita pizza and માણેક ચોક સ્ટાઇલ ચીઝ પીઝા બનાવ્યા છે.#Noovenbaking #pizza #સુપરસેફ૩#cookpadindia Bansi Chotaliya Chavda -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)
#GA4#Week22#Pizzaમેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.#NoOvenBaking#Cookpad#CookpadGujarati#Cookpadindia Suchi Shah -
સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા (No Oven No Yeast)
#NoOvenBaking#NoYeastકુકપેડ ના માધ્યમ દ્વારા માસ્ટર ચેફ નેહા પાસેથી no oven no yeast પીઝા ની અનોખી રેસીપી શીખવા ની તક મળી જે મેં અહીં રીક્રિએટ કરી છે. મેં પીઝા બેઝ, એ પણ ઘઉં ના લોટ ના, ઘર માં પેહલી વાર ટ્રાઈ કાર્ય છે અને મને જણાવતા આનંદ થાય છે કે પીઝા બેઝ ખુબ સરસ અને સોફ્ટ બન્યા. ટોપિંગ કર્યા પછી તો પીઝાહટ અને ડોમિનોઝ ને પણ ભુલાવી દે એવા સ્વાદિષ્ટ યમ્મી બન્યા. આ બદલ હું કુકપેડ અને માસ્ટરચેફ નેહા નો આભાર વ્યક્ત કરું છું. Vaibhavi Boghawala -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)
#trend#WEEK 1પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
મીની પુડલા પિઝા (mini pudala pizza recipe in Gujarati)
#trendગઈકાલે મે મીઠા પુડલા બનાવ્યા, તો વિચાર આવ્યો કે પુડલા નો બેઝ લઈ પીઝા બનાવુ તો...! વિચાર અમલમાં મુકીને આજે મે ઘઉંના લોટમાં સ્હેજ ગોળ, મીઠું અને પાણી એડ કરી બૅટર બનાવ્યું. તેમાંથી નાના પુડલાના બેઝ બનાવ્યા. તેના પર પીઝા સોસ, ચીઝ અને સલાડ નું ટોપિંગ અને ચાટ મસાલો એડ કરી મીની પુડલા પીઝા બનાવ્યા. અને મારો પ્રયત્ન સફળ રહ્યુ, કારણ કે આ મીની પીઝા એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ એકવાર ચોકક્સ ટ્રાય કરજો. Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
મિની ખસ્તા પૂરી પીઝા (Mini Khasta Puri Recipe In Gujarati)
#trend1#week1આ રીતે બનાવેલા પીઝા નાના બચ્ચા ઓ ને ખુબ જ ગમે છે.અને નાસ્તા માં ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
ઉત્તપમ પીઝા (No Oven Pizza)
#noovenbaking#No yeast#માઇઇબુક#પોસ્ટ_૨૫મારી દીકરીને પીઝા ખાવા હતા તો મારે મેંદો નહોતો ખવડાવો એટલે મેં રવા ના બેઝનો ઉપયોગ કર્યો અને તેમાં પણ સાઉથના ઉત્તપમનો સ્વાદ પણ આપ્યો. તો એને તો બહુ જ મજા પડી અને મને પણ એવું થયું કે હેલ્ધી પીઝા ખાધાં એટલે ટેંશન તો નહીં.નેહા બહેન ની રેસીપી જોઈ ને મેં રવામાંથી ઉત્તપા પિઝા બનાવ્યા અને ઉત્તપમનો તકડાં થી વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવી. Khyati's Kitchen -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (thin crusht tava pizza in gujarati)
#Noovenbakingમેં પણ શેફ નહા ની રેસીપી ફોલ્લૉ કરી ને થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનવ્યા છે. જેમાં બેઝ માં ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
બાળકો ને પીઝા બહુ જ ભાવે તેથી ઘેર જ બનતા હોય છે.#માઇઇબુક#સુપર શેફ2 Rajni Sanghavi -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
પીઝા નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ નાના બાળકોહોય કે મોટા બધા ના ફેવરીટ હોય છે.#GA4#Week22 Trupti mankad -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો Vidhi V Popat -
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (12)