મેથી મસાલા ખાખરા (methi masala khakhra Recipe in Gujarati)

આમાં મેં કસૂરી મેથી લીધી છે પણ લીલી મેથી પણ લઈ શકાય છે અને એકદમ બહાર જેવા જ ખાખરા થાય છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાય છે
મેથી મસાલા ખાખરા (methi masala khakhra Recipe in Gujarati)
આમાં મેં કસૂરી મેથી લીધી છે પણ લીલી મેથી પણ લઈ શકાય છે અને એકદમ બહાર જેવા જ ખાખરા થાય છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચણાનો લોટ નાખી તેમાં કસુરી મેથી હાથ વડે ભૂકો કરી અને જો લીલી મેથી હોય તો એકદમ ઝીણી સમારી અને નાખવાની અને એમાં હળદર નમક જીરું ચટણી આ બધું નાખી અને તેલનું મોણ નાંખી અને લોટ બાંધી લો એકદમ કડક લોટ બાંધવો જેથી ખાખરા એકદમ ક્રિસ્પી થાય છે અને દસ મિનિટ રહેવા દો નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
પછી તેમને રોટલી ની જેમ વણી અને નોન સ્ટીક પેન અથવા લોઢી તમે જે રોટલી માટે યુઝ કરતા હોય તે ગેસ એકદમ ધીમો રાખવાનો ફૂલની રાખવાનો અને તેને ધીમે ધીમે જોડવો અને એક કપડું અથવા તેમને ચમચા વડે દબાવતા જવાનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એક બાજુ ચઢાવ તું જવાનું અને દબાવતો જાવાનું ગેસ ધીમો રાખો નીચે ફોટામાં જોઈ શકો છો
- 3
ખાસ યાદ રાખવાનું ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને દબાવતો જવાનું છે અને જોડો તું જવાનું છે કપડાં વડે કે તમને જે ફાવે તેના વડે એકદમ કડક ન થાય ત્યાં સુધી તો તૈયાર છે મેથી મસાલા ખાખરા છે એકદમ બહાર જેવા અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી થાય છે ઘરે જરૂર ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (4)