કીવી પાલક સ્મુધી(Kiwi Palak smoothie recipe in Gujarati)

Ila Naik @cook_20451370
કીવી પાલક સ્મુધી(Kiwi Palak smoothie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દસ થી પંદર મિનિટ સુધી બદામ ને પલાળી ને રાખવી.હવે બદામ પલળી જાય એટલે તેની છાલ ઉતારી લેવી.હવે તેને મિક્સર જાર માં એક કપ પાણી ઉમેરી બદામ ને ગ્રાઈન્ડ કરવું.
- 2
ત્યારબાદ તેને બાઉલમાં કાઢી લેવું.હવે મિકસર જારમા પાલક ના પાન ને ધોઈ ને ઉમેરવું.છાલ ઉતારી સમારેલી કીવી ઉમેરી તેમાં સમારેલુ કેળું ઉમેરી તેમાં પીસેલી બદામ ઉમેરી ગ્રાઈન્ડ કરી લેવું.
- 3
ત્યારબાદ તેમાં બરફના ટુકડા ઉમેરી ફરી ગ્રાઈન્ડ કરી લેવું. ગ્રાઈન્ડ થઈ જાય એટલે તેને ગ્લાસ મા રેડી બરફના ટુકડા નાખી સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટ્રાઇ કલર સ્મુધી (Tricolour smoothie recipe in Gujarati)
ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતી એવી આ ત્રણ રંગની સ્મુધી મેં પપૈયા, કેળા અને પાલક નો ઉપયોગ કરીને બનાવી છે. આ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રિન્ક છે જે મેં દહીંનો ઉપયોગ કરીને બનાવ્યું છે. મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે પરંતુ વધારે હેલ્ધી બનાવવા માટે એમાં મધ પણ વાપરી શકાય. મારા મત પ્રમાણે આ બધી જ સ્મુધી માં થી પાલક સ્મુધી સૌથી વધારે સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના સ્મુધી વિથ હની (Banana Smoothie With Honey Recipe In Gujarati)
#SSRસવારે જો ચા ને બદલે લેવાય તો ખૂબ જ હેલ્ધી option છે. Dr. Pushpa Dixit -
-
-
-
કીવી મિન્ટ સ્મૂધી(Kiwi mint smoothie recipe in Gujarati)
સવારે જો હેલ્થ ડ્રિન્ક્સ પીએ તો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે માટે આવા drinks પીવા ખૂબ જરૂરી છે મેં કીવી સાથે મિન્ટનો ઉપયોગ કરી સ્મૂધિ બનાવી છે.#CookpadTurns4 Rajni Sanghavi -
-
-
-
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
-
-
પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
#GA4#Week2#spinach Yamuna H Javani -
-
-
-
-
-
-
-
કીવી શીકંજી (Kiwi Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૫કીવી શીકંજી Ketki Dave -
-
કીવી ગ્વાવા સ્પીનેચ સલાડ(Kiwi Guava spinach salad recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#kiwi#guavaકૂકપેડ ના ૪ થા બર્થડે સેલીબે્શન માટે હું એકદમ હેલધી ડીશ લાવી છું. કીવી જામફળ એ સીઝનલ ફળો હોવાથી તેમના વિષેશ ગુણો હોય છે. તેમાં પાલક પણ ઉમેરાતી હોવાથી તેમાં વધુ ગુણકારી બને છે. mrunali thaker vayeda -
કીવી પાલક ઝીંઝર જ્યુસ (Kiwi Palak Ginger Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM (હેલ્ધી જ્યુસ) Sneha Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13693626
ટિપ્પણીઓ (7)