કેળા ચોકલેટ રોલ (Banana Chocolate Roll Recipe In Gujarati)

Hema Joshipura @cook_26380252
કેળા ચોકલેટ રોલ (Banana Chocolate Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયર કરો
- 2
કેળા ના પીસ ને ૧ બાઉલ માં લઇ કાતા કે ચમચી ની મદદ થી માવો કરી લો
- 3
તેમાં ૧ થી ૨ ચમચી k જરુર મુજબ દળેલી ખાંડ અને bicuit નો ભૂકો કરી મિક્સ કરો
- 4
હવે બધું મિક્સ કરી લો
- 5
હવે એકસરખા ગોળ લુવા પડી લો
- 6
હવે લુવા માંથી રોલ નો આકાર આપી અને કોપરાના છીણમાં રગદોળતા જાવ અને આવી રીતે બધા રોલ ટાયર કરો
- 7
સર્વે કરવા માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704382










ટિપ્પણીઓ (7)