કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#GA4
#week2
આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું.

#GA4
#week2
આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું.

વધુ વાંચો

નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#GA4
#week2
આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું.

#GA4
#week2
આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પેકેટ નુડલ્સ
  • ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  • ૧૦૦ ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ
  • ૧/૨ કપમેંદો
  • ૧ડુંગળી
  • ૧-૨ ટામેટા
  • ૧/૨કેપ્સિકમ
  • ૧૦-૧૨ લસણની કળી
  • ૧/૨ગાજર
  • ૨ચમચા પીઝા સોસ
  • ૧ચમચો તેલ
  • ૧ચમચો ઓરેગાનો
  • ૨ ચમચીચીલી ફ્લેક્સ
  • ૨પેકેટ મેંગી મસાલા મેઝીક
  • ૮-૧૦ તુલસીના પાન
  • ૫-૭ ઓલીવ્સ
  • ૧/૨ કપબટર
  • મીઠું
  • ૧ કપહુંફાળુ દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વ્હાઇટ સોસ બનાવવા માટે એક નાના પેનમાં એક ચમચો બટર ગરમ કરી તેમાં ૧ ચમચો મેંદો ઉમેરી ધીમા તાપે શેકો. સુંગઘ આવવા લાગે એટલો મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેંગી મસાલા મેઝીક ફુંફાળુ દૂધ ઉમેરી હલાવો. તો વ્હાઇટ સોસ રેડી છે. હવે મેંદામાં મીઠું, મરી પાઉડર, મેઝીક મસાલા, ૧ ચમચી તેલ અને જરુર મુજબ પાણી નાંખી કણક રેડ કરો. ૨૦ મિનિટ માટે ઢાંકીને રાખો પછી જે વાસણમાં લઝાનીયા બેક કરવાની છે એ સાઇઝ અને આકારની રોટલી વણો.

    નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૩૦ મિનિટ સુધી પંખા નીચે રાખી ઉકળતા ગરમ પાણીમાં મીઠું નાંખી ૧-૨ મિનિટ બાફી કોરા કપડાંમાં ડ્રાય કરો. નુડલ્સને મસાલા સાથે બાફી લો. એક પેનમાં તેલ મૂકી ટોમેટાની પ્યોરી નાખો, લસણની પેસ્ટ અને બીજા વેજીટેબલ બારીક સુધારીને નાખો. મીઠું અને બીજા મસાલા ઉમેરો. ૧૦ મિનિટ માટે પકાવો. હવે લેયર માટે રેડી છે બધુ.

  3. 3

    બેક માટેના બાઉલમાં સૌ પ્રથમ પીઝા સોસ સ્પ્રેડ કરો. પછી લઝાનીયા શીટ ગોઠવો. પછી વેજીટેબલ્સ અને નુડલ્સ. ઉપર વ્હાઇટસોસ અને ચીઝ. તુલસીના પાન ક્રશ કરી નાખો. હવે ફરીથી શીટ મૂકો ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરો. બધુ રીપીટ કરો. મે બે લેયર કર્યા છે. વધારે પણ કરી શકાય. ઉપર તુલસી અને ઓલીવ્સથી ગાર્નીશ કરો.

    નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઓવનને ૧૮૦ પર પ્રીહીટ કરી ૨૦ મિનિટ માટે કન્વેક્શન મોડમાં લો રેક પર રાખી બેક કરો. ગરમ ગરમ લઝાનીયા સર્વ કરો.

    નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર September 24, 2020 15:54
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (27)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
October 01, 2020 11:27
Wowwww...👌😋😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નૂડલ્સ લઝાનીઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
  3. ગુુુુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
  4. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  5. તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
  1. પાલક નૂડલ્સ(palak noodles recipe in Gujarati)
  2. નુડલ્સ સ્પ્રિંગ રોલ(Noodles spring Roll recipe in Gujarati)
  3. મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
  4. કેળા ભાજા(Kela bhaja recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13705018
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close