નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)

નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વ્હાઇટ સોસ બનાવવા માટે એક નાના પેનમાં એક ચમચો બટર ગરમ કરી તેમાં ૧ ચમચો મેંદો ઉમેરી ધીમા તાપે શેકો. સુંગઘ આવવા લાગે એટલો મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેંગી મસાલા મેઝીક ફુંફાળુ દૂધ ઉમેરી હલાવો. તો વ્હાઇટ સોસ રેડી છે. હવે મેંદામાં મીઠું, મરી પાઉડર, મેઝીક મસાલા, ૧ ચમચી તેલ અને જરુર મુજબ પાણી નાંખી કણક રેડ કરો. ૨૦ મિનિટ માટે ઢાંકીને રાખો પછી જે વાસણમાં લઝાનીયા બેક કરવાની છે એ સાઇઝ અને આકારની રોટલી વણો.
- 2
૩૦ મિનિટ સુધી પંખા નીચે રાખી ઉકળતા ગરમ પાણીમાં મીઠું નાંખી ૧-૨ મિનિટ બાફી કોરા કપડાંમાં ડ્રાય કરો. નુડલ્સને મસાલા સાથે બાફી લો. એક પેનમાં તેલ મૂકી ટોમેટાની પ્યોરી નાખો, લસણની પેસ્ટ અને બીજા વેજીટેબલ બારીક સુધારીને નાખો. મીઠું અને બીજા મસાલા ઉમેરો. ૧૦ મિનિટ માટે પકાવો. હવે લેયર માટે રેડી છે બધુ.
- 3
બેક માટેના બાઉલમાં સૌ પ્રથમ પીઝા સોસ સ્પ્રેડ કરો. પછી લઝાનીયા શીટ ગોઠવો. પછી વેજીટેબલ્સ અને નુડલ્સ. ઉપર વ્હાઇટસોસ અને ચીઝ. તુલસીના પાન ક્રશ કરી નાખો. હવે ફરીથી શીટ મૂકો ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરો. બધુ રીપીટ કરો. મે બે લેયર કર્યા છે. વધારે પણ કરી શકાય. ઉપર તુલસી અને ઓલીવ્સથી ગાર્નીશ કરો.
- 4
ઓવનને ૧૮૦ પર પ્રીહીટ કરી ૨૦ મિનિટ માટે કન્વેક્શન મોડમાં લો રેક પર રાખી બેક કરો. ગરમ ગરમ લઝાનીયા સર્વ કરો.
Similar Recipes
-
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
વેજ મેકરોની લઝાનીયા (veg macaroni lasagne recipe in Gujarati)
લઝાનીયા એક ઇટાલીયન બેક્ડ ડીશ છે. જે બધાની પિ્ય છે. આમાં તમે તમારી પસંદગીના વેજીટેબલ લઇ શકો છો. Sonal Suva -
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread in Gujarati)
#GA4#cheese#week17ચાઝ ગાર્લીક બ્રેડ કોને પસંદ નથી? નાના મોટાં સહું ને ભાવતા હોય છે. અને ઘરે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Sachi Sanket Naik -
ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)
#AsahiKaseiIndia#NoOilAsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. Sachi Sanket Naik -
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#GA4#Week2#Noodles#cookpadindia#cookpadgujrati આજે મેં નુડલ્સ બનાવ્યા છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મેગી નુડલ્સ ફાલુદા પુડીંગ.(Maggi Noodles Falooda Pudding Recipe
મે મેગી નુડલ્સ નો ઉપયોગ કરી ડેઝર્ટ બનાવ્યું છે.ફાલુદા ની સેવ ના બદલે મેગી નુડલ્સ નો ઉપયોગ કર્યો છે. મે આજે મેગી નુડલ્સ નું અનોખું ફ્યુઝન રજૂ કર્યું છે.ખરેખર, ખૂબ જ Yummy ડીશ બની છે.તમે જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ડ્રાયફ્રુટ મીની પીઝા (dryfruits mini pizza recipe in Gujarati)
#cookpadTurns4#cookpadIndia#cookpadguj પીઝા મારા દીકરાની ફેવરીટ ડીશ છે. તો હું એમાં નવા નવા ટ્રાય કરતી રહેતી હોય. આજે ઘઉંનો લોટ અને મેંદો બંને ભેગા કરી ડ્રાયફ્રુટવાળા પીઝા બનાવ્યા છે. Sonal Suva -
ચીઝ કબાના (Cheese Kabana recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ સાથે ઇટાલિયન સિઝલિંગ ઉમેરી ને મેં આ વાનગી તૈયાર કરી છે. જેમાં ચીઝ અંદર થી પીગળી ને હબૅસ્ સાથે ભળી એકદમ યમ્મી લાગે છે. આ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખુબ જ સરસ લાગે છે. આ સિવાય નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. Shweta Shah -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Bhavisha Manvar -
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3#Thachefstory નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋 Varsha Dave -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
-
યીસ્ટ વગરના પીઝા (pizza without yeast recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૯બાળકોને પીઝા બહું જ ભાવે. અને જો પીઝા ઘરે બની જાય એ પણ ખૂબ જ સહેલાઈથી તો મજા પડી જાય. તમારી સાથે શેર કરવું છું ઇઝી રેસીપી. Sonal Suva -
More Recipes
ટિપ્પણીઓ (27)