કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
Mumbai

દંહી પાલક ચટપટા ચાટ
#GA4#week2

દંહી પાલક ચટપટા ચાટ
#GA4#week2

વધુ વાંચો

દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
Mumbai

દંહી પાલક ચટપટા ચાટ
#GA4#week2

દંહી પાલક ચટપટા ચાટ
#GA4#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
2 થી 3  લોકો મા
  • 5 થી 6 પતાપાલક
  • 200 ગ્રામચણાનો લોટ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચપટીહીંગ
  • 50 ગ્રામસેવ
  • 50 ગ્રામદંહી
  • લસણ ની ચટણી માટે
  • 12-15કડી લસણ ની
  • સ્વાદાનુસાર મીઠું
  • 4 ચમચીમરચાની ભૂકી
  • લીલી ચટણી માટે
  • 1/2 જુડી કોથમીર
  • 7 મીઠા લીમડા ના પાન
  • 5-6મરચા
  • 1આદુ નો ટુકડો
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 7-8દાના બી
  • સ્વાદાનુસારમીઠું
  • મીઠી ચટણી માટે
  • 100 ગ્રામખજુર
  • 50 ગ્રામગોળ
  • 1 ચમચીમરચા ની ભુકી
  • સ્વાદાનુસારમીઠું
  • 3-4લવીગ
  • 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી મરચા ની ભુકી
  • 1 ચમચી લીબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    લસણ ના ફોતરા કાઢી ને તેમાં મરચાની ભૂકી નાખી મીઠું નાખી પીસી લો પેસ્ટમાં થોડું પાણી નાખી લસણની ચટણી તૈયાર

    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલી ચટણી માટે
    સૌપ્રથમ કોથમીરને ધોઈ ને તેમાં લીમડા પાન
    ગ્રીન મરચા આદુનો ટુકડો બી મીઠું અને લીંબુ નાખીને પીસી લો તો તૈયાર છે લીલી ચટણી

    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠી ચટણી માટે
    મિક્સર ના ઝાર માં ખજૂર,ગોળ, લવિંગ, મીઠું મરચાની ભૂકી ધાણાજીરું પાઉડર, ચાટ મસાલો, લીંબુ અને થોડું પાણી એડ કરી પીસી લેવું તો તૈયાર છે ખજૂર ની મીઠી ચટણી

    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં હિંગ અને મીઠું ઉમેરી મિશ્રણ રેડી કરવું પછી તે મિશ્રણમાં પાલક ના પત્તા ને ઘોઈને ચણાના લોટના મિશ્રણમાં બોડીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવુ કરો

    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાલકના પતા તડાઈ જાય પછી 1 પ્લેટમાં કાઢી પછી તેનો ભૂકો કરી તેની ઉપર દહીં મીઠી ચટણી, લીલી ચટણી લસણની ચટણી બારી કાપેલા કાંદા,બારીક કાપેલા ટામેટા અને સેવ ભભરાવી તેની ઉપર બારીક કાપેલી પાલક છાટવી તો રેડી છે ચટપટુ દહીં પાલક ચાટ.

    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દંહી પાલક ચટપટા ચાટ (Dahi Palak Chatpata Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
પર September 27, 2020 11:08
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં પાલક ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  3. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  4. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  1. મેથી ઓનીયન પરોઠા (Methi onion paratha recipe in gujarati)
  2. બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
  3. મેથી પુલાવ (Methi Pulav Recipe In Gujarati)
  4. બનાના સ્મૂધી (Banana Smoothie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13726135
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close