કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#Week3
#sandwich

આ સેન્ડવીચ મારી દિકરી અને મારી ફેવરિટ છે.

#GA4
#Week3
#sandwich

આ સેન્ડવીચ મારી દિકરી અને મારી ફેવરિટ છે.

વધુ વાંચો

રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#Week3
#sandwich

આ સેન્ડવીચ મારી દિકરી અને મારી ફેવરિટ છે.

#GA4
#Week3
#sandwich

આ સેન્ડવીચ મારી દિકરી અને મારી ફેવરિટ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 2 કપઘઉં નો લોટ
  • મીઠું
  • 2 ચમચીતેલ
  • લોટ બાંધવા પાણી
  • 3મિડિયમ સાઈઝ બટેકા
  • મીઠું
  • ચપટીહળદર
  • 1 tspગરમ મસાલો
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • 2 tspલીલા મરચા ની પેસ્ટ
  • કોથમીર
  • ચાટ મસાલો
  • મેગી મસાલો
  • શેકવા માટે ઘી / બટર
  • 1 tspતેલ વઘાર માટે
  • ચપટીરાઈ
  • ચપટીઅડદની દાળ
  • મેયોનીઝ(સ્વાદ પ્રમાણે)
  • પીઝા-પાસ્તા સોસ(સ્વાદ પ્રમાણે)
  • 1 નંગકેપ્સીકમ
  • 1 નંગટમેટુ
  • કોબી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ મા લોટ લઇ મીઠું, તેલ ઉમેરી રોટલી નો લોટ બાંધી રહેવા દો.

    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા બાફી, છોલીને, છીણી લો. તેમા મીઠું,ચપટી હળદર,ગરમ મસાલો,લીલા મરચા ની પેસ્ટ,કોથમીર,લીંબુ નો રસ ઉમેરી બરાબર મીક્ષ કરો. તેમા થોડુ તેલ મૂકી રાઈ, લીમડા નો વઘાર કરો.

    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ માંથી રોટલી બનાવી દો. અને ઘી લગાડી રહેવા દો.

    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડી વાર પછી રોટલી લો.. તેમા સ્વાદ પ્રમાણે મેયોનીઝ, પીઝા-પિસ્તા સોસ, ટોમેટો સોસ (સ્વાદ પ્રમાણે લગાવવુ,) લગાવી બટાકા નુ બનાવેલ માવો લગાડો તેના પર કેપ્સીકમ, ટામેટાં, કોબી મૂકો. મેગી મસાલો, ચાટ મસાલો છાંટો. (લાલ મરચુ પણ ઉમેરી શકાય)

    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના પર બીજી રોટલી મૂકી તેને ઘી / બટર મૂકી શેકી લો. તેના પર ફરીવાર મેગી મસાલો છાંટો. અને ગરમ ગરમ સર્વ કરો.

    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર October 04, 2020 05:13
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Bindi Shah
Bindi Shah @cook_24564889
October 04, 2020 06:39
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
  2. ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
  3. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  4. ગાજર હલવા ટાટૅ (Gajar Halwa Tart recipe in Gujarati)
  5. સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
  1. ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
  2. બટેકા વડા (Bateka vada recipe in Gujarati)
  3. સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
  4. બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768308
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close