કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#GA4
#week4
#Gujarati

આપણે બનાવીશું ભરેલા રીંગડા નું શાક જેમાં મે લસણ અને આદુ નો ઉપયોગ ઓછો કર્યો છે જેથી કરીને કોઈ ને problm ના થાય અને એકદમ ટેસ્ટી બને છે અને મસાલા પણ અલગ લીધા છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 min
5 સર્વિંગ્સ
  • 6-7 નંગરીંગણા
  • 2બટેટા
  • 2ટામેટાં
  • 2 ચમચીકોપરા ખમણ
  • 2 ચમચીમાંડવી નો ભૂકો
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદાનુસારમિથ્હુ
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણા-જીરુ પાઉડર
  • 3 ચમચાતેલ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીરાઈ અને જીરૂ
  • ચપટીહિંગ
  • 1 કપપાણી
  • જરૂર મુજબ ધાણા ભાજી ગાર્નીશિંગ માટે
  • જરૂર મુજબ બાજરીનો રોટલો અને મરચાંની ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં માંડવી નો ભૂકો કોપરાનું છીણ ધાણાજીરૂ લાલ મરચું પાઉડર નમક ખાંડ ગરમ મસાલો લીંબુનો રસ એને ધાણાભાજીહળદર ના બધા મસાલા નાખી અને એક ચમચી તેલ નાખો અને બધું એકદમ મિક્સ કરી અને હલાવો પછી રીંગણાની વચ્ચે કાપા પાડી અને તેની અંદર મસાલો ભરી દો નીચે ફોટામાં જોઈ શકો છો

    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી થોડો મસાલો વધે એ રાખી દેવાનો અને અન્ય એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નાખી અને હિંગ નાખો પછી તમે તેના નાના ટુકડા કરી અને તેમાં નાખ્યો હતો અને સાંતળો થોડું સંતળાઈ જાય એટલે તેમાં જે મસાલો બધું તેમાં પાણી નાખી અને તેની અંદર નાખી દો પછી રીંગણા અને બટેટા નાખી દો બટેટાના ટુકડા કરવાના અને જો ના હોય તો તમે ભરી શકો છો બટેટા ની અંદર મસાલો પછી ધીમા ગેસ ચડવા દો એની અંદર પાણી નાખો નીચે ફોટામાં જોઈ શકો છો

    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પંદરથી વીસ મિનિટ ચડવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું અને બટેટા એકદમ સોફ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું તો તૈયાર છે ભલે ભરેલા રીંગણા નુ શાક જેમને તમે બાજરીના રોટલા અથવા રોટલી સાથે લઈ શકો છો અહીંયા મેં રોટલો લીધો છે અને મળશે ને તેડી લીધા છે તૈયાર છે ગુજરાતી ભરેલા રીંગણા નુ શાક

    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર October 06, 2020 10:33
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
October 06, 2020 12:50
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)
  2. ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
  3. 4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
  4. ખાંડવી (Khandavi Recipe in Gujarati)
  5. કેપ્સિકમનું બેસનવાળું શાક(Capsicum nu Besan valu Shak Recipe in Gujarati)
  1. વડાપાઉ ની રેડ ઇનસટન સૂકી ચટણી (Instant Vadapau Dry Chutney Recipe In Gujarati)
  2. ભરેલા ભીંડા નુ શાક (Stuffed Bhinda Nu Shak Recipe In Gujarati)
  3. ખાટી મીઠી તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)
  4. બેક ચીઝ મેકરોની (Baked Macaroni Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close