ખાટી મીઠી તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot
શેર કરો

ઘટકો

40 મિનિટ
4લોકો માટે
  1. 1 કપતુવેરની દાળ
  2. 400 મિલિપાણી
  3. 1ટમેટું નાનું
  4. 1 નંગલીલું મરચું
  5. 1આદુ નાનો ટુકડો
  6. 2 ચમચીકોથમીર
  7. 3 નંગઆંબલી
  8. 2 ચમચીગોળ
  9. ચમચીરાઈ અડધી
  10. 1 ટુકડોતજ
  11. 2 નંગલવિંગ
  12. સ્વાદાનુસારમીઠું
  13. 1/2 ચમચીલાલ મરચું
  14. 1/2 ચમચીઆખુ જીરુ
  15. 1/2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ લો

  2. 2

    તેને ધોઈ ને તેમાં ટમેટું નાખો અને થોડુ મીઠું નાખીને બાફી લો

  3. 3

    ત્યારબાદ પાણી નાખી ને ઉકાળો તેમાં લીમડો,આદુ,મરચું,ગોળ,આંબલી,મીઠું,લાલ મરચું,હળદર પાઉડર નાખોલીંબુ નાખો

  4. 4

    5 મિનિટ ઉકાળી ને વઘાર કરો 1તપેલીમાં તેલ મૂકી ને તેમાં રાઈ,તજ,લવિંગ,જીરુ નાખીને વઘાર કરો

  5. 5

    આ વઘારને દાળ માં નાખો અને 2 મિનિટ ઉકાળો અને કોથમિર નાખીને પીરસો

  6. 6

    આ ખાટી મીઠી દાળ ભાત સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes