બેક ચીઝ મેકરોની (Baked Macaroni Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#GA4
#Week4
#baked

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય...

બેક ચીઝ મેકરોની (Baked Macaroni Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week4
#baked

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપમેકરોની પાસ્તા
  2. નાની ડુંગળી સમારેલી
  3. નંંગ નાનું ગાજર સમારેલું
  4. ૧ નંગકેપ્સિકમ સમારેલું
  5. ૧/૨ કપમકાઈના દાણા
  6. ૧/૪ કપવટાણા ના દાણા
  7. ૧ ટે સ્પૂનમેંદો/કોર્ન ફ્લોર સ્લરી
  8. ૧ ટી સ્પૂનઓરેગાનો
  9. ૨ કપપાણી
  10. ૪૦૦ ગ્રામ હુંફાળું દૂધ
  11. ૧ કપશ્રેડેડ ચીઝ / પ્રોસેસ્ડ ચીઝ
  12. સ્વાદાનુસારમીઠું
  13. કળી લસણ
  14. ૧ નંગલીલું મરચું
  15. ૭-૮ નંગ ગ્રીન ઓલિવ
  16. ૭-૮ નંગ બ્લેક ઓલિવ
  17. ૧/૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  18. ૨ ટે સ્પૂનપીગળેલું બટર
  19. ૧ ટી સ્પૂનતેલ
  20. ડ્રેસિંગ
  21. ૧ કપચીઝ બેક કરતી વખતે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. અને તવામાં બટર અને તેલ મૂકી ગરમ કરો.

  2. 2

    તેમાં લસણ ડુંગળી,લીલું મરચું,ગાજર,કેપ્સિકમ,મકાઈના દાણા અને વટાણા નાખીને મિક્સ કરી અધકચરું ચઢવા દેવું. પછી તેમાં કાચા જ મેકરોની પાસ્તા નાખી ૨ કપ પાણી નાખી મિક્સ કરવું.અને ઢાંકણ ઢાંકી ને કાચુ પાકું ચઢવા દેવું.

  3. 3

    પછી તેમાં મેંદાની સ્લરી,દૂધ અને ચીઝ નાખી બરાબર હલાવી મિક્સ કરી લો અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ઉપરથી ઓરેગાનો, અને મીઠું નાખી મિક્સ કરી લો.

  4. 4

    પછી તેને ૧૦ મિનિટના પ્રી હિટ ઓવનમાં બેક કરવા માટે એક બાઉલમાં કાઢી લઈ તેના પર ચીઝ નું લેયર કરી અને ઉપર બ્લેક ઓલિવ મૂકી ૧૮૦ ડી સે પર ૧૫-૨૦ મિનિટ બેક કરવા મુકો.

  5. 5

    તૈયાર છે બેક મેકરોની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes