કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#trend2

#trend2

વધુ વાંચો

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#trend2

#trend2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામબેસન
  • 200 ગ્રામછાશ
  • 400 ગ્રામપાણી
  • 1 નાની ચમચીહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 મોટી ચમચીલીલુ મરચુ ની પેસ્ટ
  • 2 મોટી ચમચીતેલ
  • ૧ નાની ચમચીરાઈ
  • 1 ચપટીહિંગ
  • 1લીલું મરચું
  • ૭કડી પત્તા
  • જરૂર મુજબ કોથમીર
  • 1 મોટી ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ની અંદર બેસન ઉમેરો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એને અંદર છાશ ઉમેરો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એની અંદર પાણી ઉમેરો અને ગરવોટા ના પડે એ રીતે હલાવતા રહો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એની અંદર હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક નોન-સ્ટિક પેન લો એને મીડીયમ ટુ લો ફ્રેમ ઉપર ગરમ થવા દો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નોનસ્ટિક થોડું ગરમ થઇ જાય એટલે એની અંદર આપણે કરેલું બેસનનું પેસ્ટ ઉમેરી દો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એને કંટીન્યુ હલાવતા રહો નહીં તો એમાં ગરવોટા થઈ જશે

  8. 8

    ધીમે ધીમે બેસન જાડું થવા માંડશે

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બેસન જાડુ થવા માંડે એટલે એક થાળી લઈને એની પાછળ થોડું બેસન પાથરી જોવુ

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    જો આપણું ખાંડવી નો બેટર તૈયાર થઈ ગયું હશે તો એ પથ્થરા સે

  11. 11

    જો બેટર પથરાય જાય તો ગેસ બંધ કરી દેવો

  12. 12

    હવે એક થાળીની પછાડી બધું બેટર ધીમે ધીમે પાથરો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    થઈ શકે એટલું પાતળું પાથર જો જેથી ખાંડવી રોલ કરવામાં સારી પડે

  14. 14

    બેટર થોડું ઠંડું થઈ જાય એટલે એની ઉપર કાપા પાડી દો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    હવે ધીમે ધીમે ખાંડવી રોયલ કરવા માંડો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    હવે એક વઘાર કરવા માટે વઘારીયુ લો

  17. 17

    એને ગેસ ઉપર લો ફેમ ઉપર મૂકી દો

  18. 18

    એની અંદર તેલ ઉમેરો

  19. 19

    તેલ ગરમ થઇ જાય એટલે એની અંદર રાઈ ઉમેરો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    રાઈ તળવા માંડે એટલે એની અંદર હિંગ ઉમેરી દો

  21. 21

    હવે એની અંદર લીલું આખું મરચું ઉમેરી દો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ21ફોટો
  22. 22

    હવે એની અંદર કડી પત્તા ઉમેરો અને તલ ઉમેરી દો અને ગેસ બંધ

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ22ફોટો
  23. 23

    હવે આ વઘારને ખાંડવી ઉપર ધીમે ધીમે ઉમેરતા જાઓ

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ23ફોટો
  24. 24

    હવે એની ઉપર કોથમીર ઉમેરી સવ કરો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ24ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર October 08, 2020 11:17
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
December 06, 2020 13:03
સુપર્બ.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચું(Khichu Recipe in Gujarati)
  2. ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
  3. પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
  4. ચટણી(Chutney Recipe in Gujarati)
  5. વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
  1. ખમણ (Khaman Recipe In Gujarati)
  2. કોપરા પાક (Coconut Pak Recipe In Gujarati)
  3. ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  4. પાલક પનીર (Palak Paneer Recipe In Hindi)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13805964
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close