ખમણ (Khaman Recipe In Gujarati)

Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
Bhavnagar Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 1 ગ્લાસપાણી
  2. 300 ગ્રામચણાનો લોટ
  3. 6 ચમચીખાંડ
  4. 1/2 ચમચીખાવાનો સોડા
  5. 1/2 ચમચીલીંબુા ફૂલ
  6. 1/2 ચમચીહળદર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2 ચમચીતેલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 3 નંગલીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો હવે એક તપેલીમાં પાણી ઉમેરી તેમાં ખાંડ, લીંબુના ફૂલ અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં થોડો થોડો કરી ચણાનો લોટ ઉમેરો અને મિક્સ કરી લો અને મિડિયમ થિક બેટર તૈયાર કરી લો

  3. 3

    હવે એક વાટકી માં તેલ અને સોડા મિક્સ કરી તેમાં 3-4 ચમચી ગરમ પાણી ઉમેરી હલાવી લો અને તૈયાર કરેલા બેટરમા ઉમેરી ખુબ ફેટી લો.

  4. 4

    હવે એક થાળીમાં ઉમેરી ને વરાળ માં 30-40 મિનિટ ચડવા દો..

  5. 5

    ત્યારબાદ તેને કાઢી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ,અને લીલાં મરચાં ના કટકા કરી વઘાર કરો.

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ ખમણ રેડી ટુ સવૅ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes