રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ની અંદર બેસન ઉમેરો
- 2
હવે એને અંદર છાશ ઉમેરો
- 3
હવે એની અંદર પાણી ઉમેરો અને ગરવોટા ના પડે એ રીતે હલાવતા રહો
- 4
હવે એની અંદર હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 5
હવે એક નોન-સ્ટિક પેન લો એને મીડીયમ ટુ લો ફ્રેમ ઉપર ગરમ થવા દો
- 6
નોનસ્ટિક થોડું ગરમ થઇ જાય એટલે એની અંદર આપણે કરેલું બેસનનું પેસ્ટ ઉમેરી દો
- 7
હવે એને કંટીન્યુ હલાવતા રહો નહીં તો એમાં ગરવોટા થઈ જશે
- 8
ધીમે ધીમે બેસન જાડું થવા માંડશે
- 9
બેસન જાડુ થવા માંડે એટલે એક થાળી લઈને એની પાછળ થોડું બેસન પાથરી જોવુ
- 10
જો આપણું ખાંડવી નો બેટર તૈયાર થઈ ગયું હશે તો એ પથ્થરા સે
- 11
જો બેટર પથરાય જાય તો ગેસ બંધ કરી દેવો
- 12
હવે એક થાળીની પછાડી બધું બેટર ધીમે ધીમે પાથરો
- 13
થઈ શકે એટલું પાતળું પાથર જો જેથી ખાંડવી રોલ કરવામાં સારી પડે
- 14
બેટર થોડું ઠંડું થઈ જાય એટલે એની ઉપર કાપા પાડી દો
- 15
હવે ધીમે ધીમે ખાંડવી રોયલ કરવા માંડો
- 16
હવે એક વઘાર કરવા માટે વઘારીયુ લો
- 17
એને ગેસ ઉપર લો ફેમ ઉપર મૂકી દો
- 18
એની અંદર તેલ ઉમેરો
- 19
તેલ ગરમ થઇ જાય એટલે એની અંદર રાઈ ઉમેરો
- 20
રાઈ તળવા માંડે એટલે એની અંદર હિંગ ઉમેરી દો
- 21
હવે એની અંદર લીલું આખું મરચું ઉમેરી દો
- 22
હવે એની અંદર કડી પત્તા ઉમેરો અને તલ ઉમેરી દો અને ગેસ બંધ
- 23
હવે આ વઘારને ખાંડવી ઉપર ધીમે ધીમે ઉમેરતા જાઓ
- 24
હવે એની ઉપર કોથમીર ઉમેરી સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
-
-
-
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#બેસનખાંડવીમે ગોલ્ડન એપરન માટે બનાવી ખાંડવી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2અહી મે ખાંડવી ને એક ફયુઝન ટચ આપ્યો છે, ખાંડવી બધાને ભાવે જ છે પણ આ વર્જન બહુ જ પસંદ આવશે બધાને. Santosh Vyas -
-
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#post 1#supershef ( બુધવાર) ખાંડવી, જેને પતુડી, દહિવાદી અથવા સુરાલિચી વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તેમજ ભારતના ગુજરાતી ભોજનમાં સવારનું નાસ્તો છે. તે મુખ્યત્વે ચણાનો લોટ અને દહીંથી બનેલો હોય છે. Twinkal Kalpesh Kabrawala -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે. Neeta Parmar -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik
More Recipes
ટિપ્પણીઓ (2)