ઉપમા(Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા એક કપ રવો લઇ તેમને ધીમા તપે શેકી લો, શેકાઇ જાય પછીં તેમને ડીશ માં કાઢી લો
- 2
ત્યાર બાદ એક ડીશ માં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, બટેટા મરચા ને જીણું સમારી લેવાનું
- 3
ત્યાર બાદ એક કડાઇ માં બે ચમચી ઘી મૂકીને તેમાં રાઈ ના દાણા, તેમાં અળદ ની દાળ ચણા ની દાળ મીઠો લીમડો અને શીંગ દાણા નાખી સાંતળી લો
- 4
ત્યાર પછીં તેમાં કેપ્સિકમ ગાજર બટેટા વટાણા અને મરચા ઉમેરી દેવાના તે બધું સાંતળી લેવાના
- 5
ત્યાર બાદ તેમાં રવો જેટલો હોઈ તેટલું ડબલ પાણી ઉમેરવાનું ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેમને સેટ થઇ જાય ત્યાં લગી ફાસ્ટ ગેસ કરવાનું
- 6
ત્યાર બાદ તેમાં ધીરે ધીરે રવા નું મિશ્રણ કરી તેમાં તેમને ગાથા ના પડે તેમ ધીરે ધીરે મિશ્રણ કરી તેમને ઉપમા ને તૈયાર કરવાનું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13810629










ટિપ્પણીઓ (3)