ઉપમા(Upma Recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 2 ટેબલસ્પૂનતેલ
  3. 1 ટેબલસ્પૂનસીંગદાણા
  4. 5-6કાજુ
  5. 1/2 ટીસ્પૂનરાઈ
  6. 1/2 ટીસ્પૂનજીરુ
  7. 1/2 ટી સ્પૂનઅડદની દાળ
  8. 1 ટીસ્પૂનચણાની દાળ
  9. 2લીલા મરચાં
  10. 1 ટુકડોઆદુ
  11. 8-10લીમડી ના પાન
  12. 1કાંદો સમારેલો
  13. 1ગાજર સમારેલું
  14. 2 ટેબલસ્પૂનવટાણા
  15. 2.5 કપપાણી
  16. 1 ટીસ્પૂનખાંડ
  17. 2 ટેબલસ્પૂનલીલા ધાણા સમારેલા
  18. 2 ટી સ્પૂનઘી
  19. 1 ટી સ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં સીંગદાણા અને કાજુને ફ્રાય કરી કાઢી લેવું.

  2. 2

    ત્યારબાદ તેલમાં રાઈ, જીરુ, ચણાની દાળ, અડદની દાળ નાંખી સાંતળવું. પછી તેમાં લીલા મરચાં, આદુની પેસ્ટ, લીમડી અને કાંદા નાખી સાંતળવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ગાજર અને વટાણા નાખી સાંતળી લેવું.

  4. 4

    પછી તેમાં ૨.૫ પાણી નાખી મીઠું અને ખાંડ નાખી ૫ પાંચ મિનિટ ઢાંકીને થવા દેવું.

  5. 5

    ત્યારબાદ તેમાં સોજી નાખી હલાવતા રહેવું પછી ૩-૪ મિનિટ ઢાંકીને થવા દેવું.

  6. 6

    પછી તેમાં ૨ ચમચી ધી નાખી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં લીંબુ, ધાણા અને સીંગદાણા, કાજુ નાખી મિક્સ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes