કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચું(Khichu Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચું(Khichu Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચું(Khichu Recipe in Gujarati)

Falguni Shrimankar
Falguni Shrimankar @cook_26533868

ખીચું(Khichu Recipe in Gujarati)

Falguni Shrimankar
Falguni Shrimankar @cook_26533868
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨
  • સવા કપ પૌંઆ (અધકચરા ક્રશ કરવા)
  • 1/2ચમચી જીરૂ
  • 1/4 ચમચી ખાવાનો સોડા
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • અડધો કપ સમારેલા ગાજર
  • અડધો કપ ચીલી કટર થી ક્રશ કરેલા વટાણા
  • ૨ કપપાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ચમચી ખાટાં અથાણા નો મસાલો
  • બેથી ત્રણ ચમચી સીંગતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પેનમાં ૨ કપ પાણી નાખી ઉકળવા મૂકો ઉકળી ગયા બાદ તેમાં જીરું, મીઠું, આદુ મરચાની પેસ્ટ અને ખાવાનો સોડા નાખો

  2. 2

    હવે તેમાં અધકચરા ક્રશ કરેલા પૌવા, ગાજર અને વટાણા નાખી ત્રણ-ચાર મિનિટ ફાસ્ટ ગેસ પર અને પછી પાંચ મિનિટ ધીમા ગેસ પર ચડવા દેવું

  3. 3

    હવે ગેસ બંધ કરી ઢાંકીને પાંચ મિનિટ પેન માં ઠંડુ થવા દેવું

  4. 4

    હવે મોલ્ડને તેલ થી ગ્રીઝ કરી ખીચુ ભરી અનમોલ્ડ કરવું

  5. 5

    ખીચા ઉપર સીંગતેલ, ખાટા અથાણાનો મસાલો ભભરાવી ઉપર કોથમીર મૂકી સર્વ કરવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Shrimankar
Falguni Shrimankar @cook_26533868
પર October 09, 2020 14:53

ટિપ્પણીઓ (3)

Bindi Shah
Bindi Shah @cook_24564889
October 09, 2020 15:28
Very nice👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રૂટ બિસ્કિટ(Fruit Biscuit Recipe in Gujarati)
  2. ઓસ્માનિયા બિસ્કિટ(Osmania biscuit Recipe in Gujarati)
  3. ખમણ(Khaman Recipe in Gujarati)
  4. ઢેખરા (Dhekhra recipe in Gujarati)
  5. મોનોગ્રામ ટાટૅ કેક(monogram tart cake recipe in gujarati)
  1. સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)
  2. ખમણ (Khaman Recipe in Gujarati)
  3. થેપલા (Thepla Recipe in Gujarati)
  4. કઢી, એન્ડ ખીચડી(Kadhi and khichdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13813308
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close