કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#GA4
#Week4
#bell papper

#GA4
#Week4
#bell papper

વધુ વાંચો

સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#GA4
#Week4
#bell papper

#GA4
#Week4
#bell papper

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 3 નંગકેપ્સિકમ
  • 4બટેટા
  • 4 ડુંગળી
  • 4મરચા
  • 7કળી લસણ
  • 1 ચમચી મરચું પાઉડર
  • 1/5 ચમચીહળદર
  • 1 ચમચી ધાણાજીરું
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/5 ચમચીગરમ મસાલો
  • 1 ચમચી જીરું
  • 6 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સ્ટફ કેપ્સિકમ બધા ને ભાવે એવી વસ્તુ છે જે નાના થી લઇ મોટા લોકો ને બધા ને ભાવે છે તે ખુબ જ હેલ્ધી હોય છે

  2. 2

    જયારે મેં અહ્યા સ્ટાફ કેપ્સિકમ બનાવ્યા છે તેમાં મેં 3 નંગ કેપ્સિકમ લીધા છે તેમાં વચ્ચે થી કટ કરી અંદર થી બી ને બધૂ કાઢી નાખ્યું છે

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં સ્ટફ કરવા માટે 4 નંગ બટેટા ને બાફી નાખ્યા છે

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ મેં ડુંગળી મરચા લસણ ને ઝીણા સમારી લીધા,

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઇ માં 3 ચમચી તેલ મૂકી તેમાં જીરું ઉમેરવાનું જીરું ગરમ થઇ જાય પછીં તેમાં લસણ અને મરચા ને સાંતળી લેવાના અને તે સંતળાય જાય એટલે તેમાં ડુંગળી ઉમેરવાની અને મગફળી ના બી ઉમેરવાનું

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તે બધું સંતળાઈ જાય એટલે ગેસ ને ધીમો કરી તેમાં હળદર મરચા નો ભૂકો ધાણાજીરું ઉમેરીને ને તેમને મિક્સ કરી લેવાનું

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિક્સ થઇ ગયા બાદ તેમને ગેસ બંધ કરી આ સ્ટફિંગ ને ઠંડું થવા દેવાનુ ત્યાર બાદ તેમને કેપ્સિકમ માં અંદર સ્ટફિંગ ભરી લેવાનું

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યાર બાદ કડાઇ માં તેલ મૂકીને આ કેપ્સિકમ ને સાંતળી લેવાના ચારે બાજુ સંતળાય જાય પછીં તેમને એક ડીશ માં કાઢી ગાર્નિશીંગ માટે ચીઝ ઉપરથી ઉમેરીને ને સર્વ કરવાનું

    સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
પર October 10, 2020 16:42
Junahadh (Gujarat )
I love cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Bhargavi Suba
Bhargavi Suba @cook_26745534
October 11, 2020 14:44
Good
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેપ્સિકમ સ્ટફ્ડ કેપ્સિકમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
  2. કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
  3. બબકા બ્રેડ(Babka Bread Recipe In Gujarati)
  4. કેરેમલ પોપકોર્ન (Caramel Popcorn Recipe In Gujarati)
  5. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  1. વાલોડ ઢોકળી નું દેશી શાક (Valod Dhokli Shak Recipe In Gujarati)
  2. ભરેલા લીલા બેલપેપર વીથ સોયાબીન વડી (Stuffed Green Chilly With Soybean Vadi Recipe In Gujarati)
  3. સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
  4. રેડ ગ્રેવિ (Red Gravy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13820327
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close