વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,ગાજર, કેપ્સિકમ્ જીનું સમારી લ્યો.
- 2
1 પેન માં થોડું તેલ લઇ ગરમ થાય એટલે તેમા લીમડા ના પાન અને અડદ ની દાળ નાખી પછી બધા વેજીતેબલ્ નાખી અને મીઠું થોડું નાખી અને થવા દયો
- 3
થોડા સાક ચડી જાય ત્યાં બાદ તેમ લીલા સમરે લ મરચા નાખો અને રવો નાખી ને 2 મિનિટ સુધી સેકી લ્યો
- 4
રવો બરાબર સેકાઈ ગયા બાદ તેમાં છાસ અને પાણી નાખી ને હલાવતા રહો. 2 મિનિટ પછી જાડી ઉપમા થઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમ સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13850551



ટિપ્પણીઓ